________________
૧૪૭,
પરંતુ તેમની જીવનભરની એ મહેચ્છાને અને ભારતની સમસ્ત પ્રજાના ઊંડાં હિતને ઠોકરે મારીને શ્રી નહેરૂએ વધની ક્રિયાને ઝડપી બનાવી.
બંધારણ સભામાં બહુમતી સાથે સંપૂર્ણ ગોવધબંધી કરવાના મતના હતા. નહેરૂથી આ સહન થયું નહિ. પરંતુ બહુમતી પાસે પરાજય સ્વીકાર પડે તેવી સ્થિતિ હોવાથી તેણે પિતાને ધૂહ બદ. અને બંધારણમાં અનેક છટકબારીઓવાળી કલમ ૪૮ દાખલ કરવાને સંમત થઈને ગોવધબંધી માગણી કરનારા વર્ગને ચૂપ કરી દીધે.
પાછળથી જે રાજેએ બંધારણની કલમ ૪૮ની રુએ પિતાના -રાજ્યમાં સંપૂર્ણ ગોવધબંધી કરી તેને તેમણે વિરોધ કર્યો. બંધારણની કલમ ૪૮ ના થતા અર્થ સામે પણ તેમણે વિરોધ કર્યો પિતે તેને જે અર્થ કરતા હતા તે જ અર્થ સાચે છે, તેમ હોકી બેસાડવા તેમણે -રાજ્યના પ્રધાન મંડળને પત્રો પણ લખ્યા. - બંધારણની કલમ ૪૮ માં શું ક્ષતિઓ છે અને હાલની બદલાએવી પરિસ્થિતિમાં તે કઈ રીતે કાર્યસાધક નથી તે અહીં આગળ ઉપર જણાવ્યું છે, અને શોષણખેરેએ રચેલાં આ ચક્રવ્યુહને સામને કેમ કરે અને પશુસંપત્તિ, વનસંપત્તિ, ભૂસંપત્તિ, ખનિજસંપત્તિ ઉપર ફરી રહેલાં કાળચક્રને અટકાવવા પ્રજાએ શું કરવું જોઈએ તે "પણ આગળ જણાવ્યું છે. “પ્રજાએ શું કરવું છે?
આ પ્રજા માટે એક વસ્તુ નક્કી કરી લેવાને સમય પાકી ગયે છે, કે બચતનાં બીજ–ત ઘરઘરમાં વસાવીને દેશમાં સમૃદ્ધિના શિખર ઊભા કરવાં છે કે ખર્ચના ગંજ મોટા થવા દઈને તેની નીચે કચડાઈ
આ કાં તે પશુવધ સંપૂર્ણ રીતે બંધ કરી સંપત્તિ વધારાના દ્વાર ખુલ્લા કરે. અથવા તે પશુવધ ચાલુ રાખી તેના દ્વારા દેશની તમામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org