________________
૧૪૬
ઔદ્યોગિક ઉપયોગમાં આ ખનીજના વપરાશની ક્રિયાઓમાંથી પ્રદૂષણ ફેલાય છે. જમીન, પાણી તેમજ આકાશને ઝેરી બનાવી સૃષ્ટિ સામે ખતરો પેદા કરે છે. તે ખનીજ નુકસાન પણ કરે છે.
જે ખનીજો એક જાતની Wિામાં મનુષ્યને રોગરહિત બનાવે છે, તે જ ખનીજે ઔદ્યોગિક ક્રિયાઓ વડે ઝેર પેદા કરીને જુદે જુદે રૂપે માનવશરીરમાં રોગ પેદા કરે છે.
દા. ત. પારાની ભસ્મ અનેક અસાધ્ય દર્દોને સારા કરે છે.
પરંતુ જ્યારે કારખાનાઓનાં પાણીના કચરો સાથે તે બહાર પડે છે, ત્યારે જે તે જમીનમાં પથરાય તે તે પાણીના ઉપયોગથી થયેલા શાકભાજીઓ દ્વારા પ્રજામાં કેદ્ર, અક્ષર અને કદાચ કેન્સર જેવા રોગો ફેલાવે છે.
જે નદી કે દરિયામાં જાય છે ત્યાં માછલીઓમાં પ્રવેશી માલીઓ દ્વારા માનવ શરીરમાં ઉપર લખ્યાં રેગે ફેલાવે છે.
આમ ખનીજ સંપત્તિના દુર્વ્યય દ્વારા સમસ્ત જીવસૃષ્ટિ ભયમાં મકાતી જાય છે. પ્રજાના હિતને ઠોકર મારતા નહેરુ - પશ્ચિમ વિચારસરણીથી ભ્રમિત બનેલી પ્રજા કદાચ એ દુવ્યય ન માને પણ આવશ્યક માને તે પણ એ આવશ્યકતા પેદા થઈ છે પશુસંપત્તિના કરાતા નાશમાંથી ઘરઘરમાંથી બચતનાં સાધને નાશ પામ્યા તેના મૂળમાં પશુનાશ છે, તે ઘેર ઘેર, અને દરેક ગામ કે શહેરમાં બચતને બદલે ખર્ચના પર ફરી વળ્યાં તેનું કારણ પણ પશુનાશ જ છે.
ઘરઘરમાં બચતનાં અંકુરો ફરી ફૂટી નીકળે અને ખરચના વધતાં ઘૂઘવતા પૂર ઉપર અંકુશ મુકાય, માટે તે ગાંધીજી બાલગંગાધાર તિલક, લાલા લજપતરાય, પંડિત મદનમોહન માલવિયાજી વગેરે સંપૂર્ણ “પશુવધ બંધ કરાવવા જીવનભર ઝઝુમ્યા હતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org