________________
૧૯
છતાં આવડી મોટી આવક જેમાંથી મળે છે તે પશુરૂપી મહીને જ નાશ કરી આવક ગુમાવી, તેમની કતલ દ્વારા ૧૨૫ રૂપિયાનું beef ગોમાંસ) કે ૨૦ રૂપિયાનું મટન મેળવી તેમાંથી મેળવાતા ઇંડિયામણ માટે ગૌરવ અનુભવીએ છીએ.
પણ તેની સામે દૂધના પાવડર, બટરઓઈલ, કેરોસીન, ગરમ કાપડવગેરેની આયાત માટે જે હૂંડિયામણ વેડફી નાખીએ છીએ, કેને ઠંડીમાં તેમજ અપષણના દદ વડે મરવા દઈએ છીએ અને બેકારીમાં વધારો કરતા જઈએ છીએ તેની સામે આંખ મીંચી રાખીએ છીએ. એ બુદ્ધિ વિશ્વમાં નથી તે બીજું શું છે? આ ઘેટાંઓની કતલને બદલે - આપણાં ઘેટાએને માંસ માટે કતલ કરવાને બદલે જે દૂધ ખાતર અને ઊન માટે ઉછેરીએ તે ૪૫૦ કરોડ રૂપિયાનું ખાતર . આશરે ૪૦ કરોડ રૂપિયાનું ઊન અને આશરે ૫૦૦ કરોડ રૂપિયાનું દૂધ મેળવી શકીએ.
તેને બદલે તેને માંસ માટે કતલ કરી ૨૭ કરોડ રૂપિયાનું ઊન. આયાત કરીએ છીએ અને હજારો વણકર કુટુંબને બેકાર રાખીએ.
એ કતલ દ્વારા આપણે જમીનનું પિષણ ઝૂંટવી લઈને તેને વધુ ને વધુ શુષ્ક બનાવીએ છીએ. - ભારતની પશુસંપતિ ઉપર દિનરાત ભારતની સરકારનું કાળચક્ર, ફર્યા જ કરે છે, તેનાથી વધુ દુખદ બીજું શું હેઈ શકે? આ વનપતિનું રક્ષણ
વનસંપત્તિ એ પણ આપણી મહામૂલી સંપત્તિ છે. એક એક વૃક્ષ રાષ્ટ્ર ર૦૦ થી ૨૦૦૦ રૂપિયાની સંપત્તિ છે. - કહેવત છે કે હાથી જીવતો લાખને મૂએલે સવા લાખને. તે પ્રમાણે ઝાડ લગભગ ૫૦ થી ૫૦૦ વર્ષ સુધી જીવે છે અને દર વર્ષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org