________________
૧૪૩
હવે જે પૃથ્વી કર્યો છે. તેમાં સુવર્ણથી માડી ગંધક સુધીના તમામ દ્રવ્ય રહેલાં છે. એ દ્રવ્ય આપણને ખોરાક દ્વારા મળે છે. ખેશક એ દ્રવ્યે જમીનમાંથી ચૂસે છે. આપણા શરીરમાં દાખલ કરે છે.
' શરીરમાંથી કોઈ પણ એક દ્રવ્ય એવું થાય ત્યારે માણસ માટે પડે છે. એ માંદગી દૂર કરવા જે દવા આપણે લઈએ છીએ તે દવા દ્વારા પેલાં ખૂટતાં ખનીજ દ્રવ્ય આપણા શરીરમાં પહોંચાડવામાં આવે છે. પછી તે દવા આયુર્વેદે નિર્માણ કરેલી હોય, એલેપથીની હોય, યુનાની હોય કે મોપથી. છે. શરીરમાં લેહતર વગેરે કેમ ખૂટે છે?
દા.ત. જ્યારે તમારા શરીરમાં લેહતત્વ ખૂટે છે ત્યારે તમને પાંડુરંગ-એનીમિયા થાય છે અને તરત જ તમારા વૈદ્ય કે ડોકટર તમને લેહ પૂરું પાડે તેવી દવા આપે છે. પછી તે લેહભસ્મ હેય, લેહામૃત હિય, આંબળા અને ભેંસનું દૂધ હોય કે આયન ટેનિક હોય ગમે તે. હેય પણ એનીમિયા, પાંડુરોગથી બચવા તમારે શરીરમાં ખૂટતું હતત્વ શરીરમાં નાખવું જ પડશે.
ટી. બી. થાય છે ત્યારે સેનાની ભરમ કે સેનાનાં ઈજેકશન કે સેનાના વરખ ખાવા પડે છે. રૂપું ઓછું થાય છે ત્યારે પિત્તપ્રકોપ થાય છે. તેને કાબૂમાં લેવા ચાંદીની ભરમ ખાવી પડે છે. અથવા તે એવી વનસ્પતિની દવાઓ અપાય છે જેમાં ચાંદીને અંશ રહેલે હેય.
તમે જુદી જુદી જાતનાં અનાજ, શાકભાજી, ફળફળાદિ ખાવ છે. એ તમામ ખાદ્યપદાર્થો જમીનમાંથી ખનીજ ત ચૂસે છે, અને તમારા શરીરમાં દાખલ કરે છે. જેથી તમારું જીવન રોગરહિત બનીને ટકી રહે છે. - હવે ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રગતિના નામે અમુક ગણ્યાગાંઠયા શેષણોને આ તમામ દ્ર પૃથ્વીમાંથી ખેતી કાઢીને તેમને હવાલે કર્મ દેવામાં આવે અને તેમના વડે સમરત માનવજાતનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org