________________
૧૭
કમિશને હજમ કરતાં હશે એ પણ એક શંકાને વિષય છે, એ શંકા સાચી હોય તે પણ પ્રજા તે કદી જાણી શકશે નહિ. આ ઘેર ઘેર ઘુસેલું બટર ઓઈલ - વલણને દેશવટે મળવાર્થી પરદેશી ડેરીઓના દૂધ અને બટર ઓઈલને ઘેર ઘેર ઘુસી જવામાં સફળતા મળી છે. '
ખૂબી તે એ છે કે લેકેને ગામેગામ પાણી પહોંચાડવામાં સરકાર સફળ થતી નથી. તે માટે પરદેશી કરજ કર્યા પછી પણ લેકેની પાણીની ખેંચ વધતી જ જાય છે. ૩૦ વર્ષ સુધી સરકાર કોને પીવાનું પાણી પહોંચાડવાના હવાતિયાં મારી મારીને કંઈ પરિણામ લાવી શકી નહિ.
જ્યારે કેકાકેલાની પરદેશી કંપની પાંચ હજાર માઈલ દૂર બેસીને પાંચસાત વર્ષમાં જ દરેક ગામડે કેકા-કેલા ઘુસાડી શકી.
હવે કેકાકેલાને પણ શરમાવે એવી ઝડપથી પરદેશી ડેરીઓના પાઉડરનું દૂધ અને બટર ઓઈલ ઘેરઘેર ઘૂસી રહ્યાં છે.
સંભવ છે કે પરદેશથી દુધના પાઉડર અને બટર એઈલને જશે પુરતા પ્રમાણમાં ન મળી શકે અથવા દૂડિયામણની ખેંચ હેય ત્યારે ફરીથી ઈડ, માછલી અને માંસને ઘેરઘેર ઘૂસાડવાની નવી તરકીબે અમલમાં આવશે. આ અજિતગઢ
- વલેણું એ હલકી પ્રકારને દૂધ પાઉડર, બનાવટી ઘી કે ઘીને નામે ઘુસાડાતી અખાદ્ય ચીજો સામે એક અજિતગઢ હતે. .
એ જતાં આપણી સંસ્કૃતિ ઉપર, આપણા ધર્મ ઉપર અને આપણી અર્થવ્યવસ્થા ઉપર એક પ્રાણઘાતક ફટકો પડે છે. - વલેણીએ રેગેને ઘરથી દૂર રાખ્યા હતા, વલોણું જતાં જ વિવિધ રંગેની પાછળ ફાર્મસીની દવાઓ ઘરમાં ઘૂસીને લેકનાં આરોગ્ય અને નાણાંની બરબાદી કરી રહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org