________________
૧૩૦
સમય પ્રમાણે એ વધારો આ મિલવાળા ગમે તેટલે વધારી શકે, પણ ઘર ખર્ચ અને પશુપાલન ખર્ચમાં કાંઈ જ ફાયદા વિના જે વધારે થયે એ એક રાષ્ટ્રીય નુકશાન છે.
પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થયા પછી આપણે જે ગરીબી ભોગવી રહ્યા છીએ તેનું કારણ એ જ છે કે આવક વધાર્યા વિના નાના નાના ખર્ચ વધારતા ગયા.
કરોડો કુટુંબને વધતે ગયેલે એ નાના નાના ખરચ વધારાને આંકડો અબજો રૂપિયાને આંબતે ગયે.
એ ખરચાતાં નાણાને જ અમુક ચેકસ વર્ગના આસામીએના હાથમાં પડી જવાથી, તેમના દ્વારા પ્રજાનું શોષણ કરવાના નવા નવા રસ્તા શેધાતા ગયા.
એટલે પ્રજાની સમૃદ્ધિ વધવાને બદલે ગરીબી જ વધતી ગઈ આ ખાંડણિયાનું વિશિષ્ટ મહત્વ
પરંતુ અહીં ખાંડણિયાનું એક વિશિષ્ટ મહત્વ છે.
ખાંડણિયું બંધ પડતાં જમીનની પાક આપવાની શક્તિને ગંભીર ધક્કો લાગે એ પિષકત ગુમાવ્યા અને જમીનની પિષણ શક્તિ ઘટી જવાથી તેમાં ખૂટતા તો તેને પાછા આપવા રાસાયણિક ખાતર માટે દર વર્ષે અબજો રૂપિયાનું પરદેશી દેવું કરવું પડ્યું.
અથવા જે મૂડી વડે કર ઝુંપડપટ્ટીવાસીઓને સારાં રહેઠાણ આપી શક્યા હોત, અથવા કરડે માણસોને શુદ્ધ ઘી અને તાજા દૂધ વડે અપષણના દથી બચાવી શક્યા હોત, અથવા જે મહી વહે ગ્રામ્યઉદ્યોગો અને ગૃહઉદ્યોગ દ્વારા સંપૂર્ણ રીતે બેકારી નાબૂદ કરી શકયા હેત. તે મૂડી કુટીલાઈઝરાના કારખાનામાં રોકી રાખી.
આપણે વર્ષે ચાર કરોડ ટન કરતાં વધુ ચેખા તૈયાર કરીએ છીએ. એટલે કે વર્ષ દહાડે પાંચ કરોડ ટનથી વધુ ડાંગરને પાક લઈએ છીએ. આ પાક જમીનમાંથી કેશિયમ અને ફેસ્ફરસ ખેંચી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org