________________
૧ર૮
ઘંટી દળવામાં જે વ્યાયામ મળે છે ટેનિસ કે તે પગપેગ રમવામાં નથી.
ઘટીના વ્યાયામમાં એક તે અનાજની બચત થાય છે, અનાજની ગુણવત્તા જળવાઈ રહે છે, અને જરૂર હોય તે પૂરી રોજી પણ મળે છે.
ભારતી આર્યનારીઓએ દળણાં દળીને પિતાના કુટુંબને પપ્પાનાપુત્રને ભણાવવાના દાખલા સમાજમાં પુષ્કળ જોવા મળે છે.
ઘંટી ચલાવવાને સમય મેટેભાગે વહેલી સવારને હોય છે. ઘંટી. દળતા-દળતાં ભજનની રમઝટ બેલે તેનાથી વાતાવરણ પવિત્ર બની જાય છે.
ટેનિસ, પીંગપગમાં વ્યાયામ જરૂર મળે છે પણ તે ઘટી દળવામાં મળે તેવે તે નહિ જ. ઉપરાંત તેમાં આવક નહિ પણ ખરચ થાય છે.
એટલે આવક વધાર્યા વિના સુધારકમાં ખપવાના ઉત્સાહમાં ખોટાખર્ચને વધારે કરવું એ ગ્ય તે નથી જ. આ જરૂર પૂરતે ખર્ચે - પશ્ચિમની, શેષણ દ્વારા જ જીવી શકતી અર્થવ્યવસ્થાના પ્રચારકે આપણને શીખવે છે કે તમે બને તેટલું વધારે ખર્ચો. જેથી અમને લાભ મળે. - ભારતીય અર્થવ્યસ્થા આપણને એમ શીખવે છે કે તમે જરૂર પૂરતું જ ખર્ચો. જરૂર સિવાય ખરચ ન કરીને કમાણીની બચત કરેજેથી રાષ્ટ્ર સમૃદ્ધ થશે. તમને અણીની વેળાએ તમારી બચત ઉપયોગમાં આવશે.
પશ્ચિમની હિંસા અને શેષણ દ્વારા ચાલતી અર્થવ્યવસ્થામાં સમૃદ્ધિ અમુક વર્ગના હાથમાં કેન્દ્રિત થઈ જાય છે. એ સંપત્તિના
રે તેઓ સંઘર કરી શકે, સટ્ટા ખેલી શકે છે. માલની તંગી સજી શકે છે. પિતાને મનગમતી સપાટી ઉપર ભાવની વધઘટ કરી શકે છે. પ્રજાનું શોષણ થયા જ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org