________________
૧૦૭
આધારે ફાર્મસે કરેલા વર્ણન મુજબ જૂનાગઢના રા', વિશળદેવની મદદ અજમેરથી છેક લહાર સુધી ગયેલા. આવું બળવાન રાજ્ય મહમૂદને સોરઠની સરહદે સામને કરવાને બદલે, તે સેમિનાથને ઘેરે ઘાલે ત્યાં સુધી શાંત બેસી રહે સોમનાથ ઘેરૈયા પછી પાછળથી મહમૂદને ઘેરી લેવાને બદલે, માત્ર ૧૦ હજારનું રૌચ લડવા કહે એ માનવા ગ નથી.
ઉપરાંત દેઢ લાખના સૈન્યથી ઘેરાયેલ દીવાના દરવાજા ખોલાવી શાતના સમયે દસ હજારનું સૈન્ય તેમાં દાખલ થઈ જાય, મુસલમાન સૈન્યને તેની ખબર પણ ન પડે અને આ ઊઘડેલા દરવાજાઓને તેઓ. લાભ ન ઉઠાવે એ બધી બાલિશ વાતે છે.
જૂનાગઢને '' લડવા બહાર ન પડે એનું એવું કારણ આપવામાં આવે છે કે તે ઉંમરમાં નાનું હતું અને આગલે વર્ષે જ ગાદીએ બેઠે હતું, પણ રાનવઘણ ૧૦૨૦માં એટલે કે પાંચ છ વર્ષ પહેલાં ગાદીએ બેઠો હતે.
મહમૂદ ગઝની ગાદીએ બેઠા પછી બીજે જ વર્ષે ભારત ઉપર ચડી આવ્યું હતું. 1 અકબર અને મહમૂદ બેગડે માત્ર ૧૩ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા હતા અને એ જ વર્ષે દુશ્મને સામે લડવા લડાઈને મોખરે
- તે પછી શરુ દેશ અને ધર્મના દુમને સામે પિતાની નાની ઉમરને કારણે લડવા બહાર ન પડે એ બનવાજોગ નથી.
વળી સેરઠમાં તે વખતે બરડાના જેઠવા રાણાઓ પણ બળવાન હતા. તેમને અલબની કે કોઈ તવારીખકાર ઉલ્લેખ કરતા નથી.. જેઠવાઓ વિશે તેઓ કાંઈ જાણતા નહિ હોય એમ લાગે છે.
ગુરુવારે અને શુક્રવારે જ્યારે સોમનાથની દવાલ માત્ર ચેકિયાતેથી રક્ષાયેલી હતી, ત્યારે મહમૂદે લડાઈ જીતી શકશે નહિ અને ભયંકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org