________________
ર૩
ખરના ફાંસલો તેમના ગળામાં ભેરવાઈ જઈને હિંદુસમાજને આર્થિકભીંસમાં લઈ લીધા.
રસાઈ કરવી એ વેઠ છે' એવી ભાવના જન્મી એટલે પતિ - પુત્ર માટે રાંધવામાં પણ કંટાળા આવવા લાગ્યા. સવારના નાસ્તામાં ચા બિસ્કિટને સ્થાન મળ્યું.
સંભવ છે કે એ બિસ્કિટમાં માખણને બદલે ગાય કે ડુક્કરની ચરખી નાખવામાં આવી હાય. ઘરમાં હાથે બનાવેલ પૂરી ભાખરી કે. ત્રીજી કાઈ ચીજ કરતાં એ બિસ્કિટ વધુ મોંઘી પણું હાય,
અપેારે જમવામાં દાળ, ભાત, શાક બનાવીને તૈયાર પાઉં ખજાર-માંથી લાવવાની પ્રથા વધવા લાગી. એ માટે ઘણાં કારણા પણ શેાધી. કાઢવામાં આવ્યાં.
પછી પાઉના મેંદા સાથે સૂકવેલી માછલીના કેમિકલ પ્રેસેસી રાસ ઉડાવી દઈને બનાવેલો લોટ ભેળવવામાં આવ્યા હોય અને પછી પાઉને પ્રેટીન રીચ બ્રેડના નામથી નવાજવામાં આવ્યે હાય. . ગોટીન ખવડાવવામાં રસ છે
સરકારને લોકોને સ્વચ્છ પીવાનું પાણી પૂરૂ પાડવાં કરતા લેાકાને પ્રોટીનયુક્ત ખોરાક ખવડાવવામાં વધુ રસ છે. સ`ભવ છે કે એ રસ. ન દાખવે તે પરદેશી સહાય મળતી બંધ થઈ જાય.
એટલે સામ, દામ, ભેદ અને ઈડડથી પણ લોકોને ખાદ્ય કે ખાદ્ય: પદ્મા દ્વારા પ્રાટીન ખવડાવવાના કાવતરોના વિકાસ થતા જ રહે છે.. એટલે આવી રીતે ઈંડાં, માછલી, ચરખી વગેરે પાઉ –બિસ્કિટમાં ભેળવી દેવામાં આવે એ ગુના નથી અનતેા. એને પ્રોટીનરીચનુ લેખલ લગાડી દીધા પછી તેા નહિ જ.
આમ મને જ છે એમ આપણે ક્હી શકીએ નહિ, પણ આમર, અને એની શક્યતાને નકારી શકતા પણ નથી.
નાની એકરીમાં એકરીના નાકરા સડાસમાંથી બહાર આવે. છે. સાસની સામે જ ટૅખલ ઉપર લોટના (મેંદાના) ઢગલો હાય..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org