________________
૧૧
તે વેપારી ધારણે કપડાં ન સવતી. પણ ઘરનાં માણસાનાં કપડાં સિવી આપતી.
તે હાટલામાં ન જતી પણ ટેવ મંદિરમાં જતી. ત્યાં કથાકારા પાસેથી ધાર્મિક વ્યાખ્યાનેા સાંભળતી, અને ઘરે આવીને બાળકીને તે સ ́ભળાવતો.
તે અંગ્રેજી સ્રોની પેઠે દારૂ ન પીતી, પણ ઘરનાં દુઝણાનુ દુધ પીને શરીરને નિરોગી અને ઘરની જવાબદારી ઉપાડી લેવા જેટલું મળવાન અને ચપળ રાખી.
અ ંગ્રેજ-શ્રી, કુટુ ંબની અવહેલના કરીને પૈસા ખાતર એફિસનુ 'વૈતરુ' કરતી.
હિંદુ—સૌ પ્રેમ, વાત્સલ્ય અને
કરતી.
ક્રૂરજ ખાતર કુટુંબનૌ સેવા
અંગ્રેજોના મનથી એ હિંદુ સ્ત્રીનો વેઠ હતી. જ્યારે હિંદુઓના મનથી અંગ્રેજ સ્ત્રી સ્વેચ્છાચારી, મર્યાદાહીન અને પૈસાનો ગુલામ હતો. . અંગ્રેજી ભણેલાઓની વિકૃત સમજ
પણ આ બધી સમજ અંગ્રેજોના બાહ્ય આડંબર અને સત્તાના પ્રદશનથી પ્રભાવિત થયેલી અને મેકોલેના કેળવણી યંત્રમાંથી અમુક ચોક્કસ માનસિક ઘાટ ઘડાઈને બહાર પડતી જુવાન પેઢી ગુમાવી એઠી હતી.
અંગ્રેજી શિક્ષણ લીધા પછી હિંદુ યુવાન પોતાના વડીલાને ગમાર, સ'કુચિત માનસનાં અને પાતે માની લીધેલી પ્રગતિના વિધી માનતા થઈ ગયા.
એટલે રાતે ચાર એસી તેમની સેવા કરતા કરતા તેમના અનુભવાની વાત સાંભળી જ્ઞાન મેળવવાને બદલે રાત્રિ કલમે.માં જઇ જુગાર અને દારૂ પીવામાં અને પેાતાનાં વડીલેાની નિંદા કરવામાં તેમને વધુ રસ પડવા લાગ્યું.
તેમની ટીકાઓથી, તેમના વતની અને સ્ત્રી શિક્ષણની નવી પ્રથાથી રસાઇ કરવા પાછળની પવિત્ર પ્રેમ ભાવનાના નાશ થયેા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org