________________
૧૦૬
મહેમદને ગીઝનીથી મુલતાન પહોંચતાં–જ્યાં રસ્તામાં કશે ઉપદ્રવ ન હત–૨૩ દિવસ લાગ્યા. મુલતાનથી રણ ઓળંગી બબ્બે. લડાઈઓ લડી પાટણ પહોંચતાં–બે લડાઈઓના ઓછામાં ઓછા છે. દિવસ બાદ કરતાં માત્ર ૧૪ દિવસ લાગ્યા. આ
અને પાટણથી સોમનાથ નજદીક જતાં, અને રસ્તામાં મેહેરાની એક જ લડાઈ લડવા છતાં તે ૨૧ દિવસે પોંચે. આમ ૧૬૦૦ માઈલને પગપાળા પ્રવાસ, યુદ્ધના અને આરામના દિવસે બાદ કરીએ તે માત્ર ૫૦-પર દિવસમાં પર કર્યો અને સોમનાથ પહોંચતાની સાથે. જ આરામ લીધા વિના તત્કાળ હુમલે શરૂ કર્યો. આ જુઠાણાઓની પરંપરા
અલબરૂની કહે છે કે સોમનાથને કિલ્લે ન હતું. પણ એક નાની દીવાલ હતી, અને અંદર થડા ચેકીદાર હતા, પણ લશ્કર ના હતું. જે મહમૂદે, બળવાન લશ્કરથી રક્ષાયેલા ચાર મજબૂત ક્લિા એક એક રાતમાં જ સહેલાઈથી જીતી લીધાને અલબરૂની અને બીજા તવારીખકારે દા કરે છે, તે અહીં કિયાતેથી રક્ષાયેલી દીવાલ ભેદી શકે નહિ, અને ખુવારી ભેગવી પાછો પડશે.
નવાઈની વાત એ છે કે લદરવા અને ચિકહેદરા જેવા બળવાન રૌથી રક્ષાયેલા કિલ્લા તે રાતમાં હુમલે કરીને લઈ શકે, પણ ગુરુવારે રાતે સોમનાથની માત્ર કિયાતેથી રક્ષાયેલી નાની દીવાલને તે ભેદી શકે નહિ. બીજે દિવસે શુક્રવારે પણ ચેકિયાને હરાવીને દીવાલ તેડવામાં તે નિષ્ફળ ગયે. એટલું જ નહિ, તેને ભયંકર ખુવારી ભોગવવી પડી.
- શુક્રવારે રાતે ૧૦ હજાર માણસનું લશ્કર લઈ જૂનાગઢના મંત્રી લીધર મહેતા અને સેનાપતિ મહિધર મહેતા આવી પહોંચ્યા. તેમને રક્ષકોએ દુર્ગના (દીવાલ) દરવાજા ખોલીને ગુપચુપ અંદર દાખલા કરી દીધા.
તે સમયે જૂનાગઢ બળવાન રાજ્ય ગણાતું. પૃથ્વીરાજ રાસાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org