________________
૧૦૪
ચલાદરા પાસે જ ભિડાવે જ્યાં તેને આબુ ઝાલોર વગેરે રાજાઓની પણ મદદ મળે.
કચ્છ પાસે ૧૦ હજાર ઘેાડેસવાર અને ૫૦ હજાર પાયદળનું, અને જૂનાગઢ પાસે ઢાઢ લાખનાં લશ્કર હતાં. તે ઉપરાંત ખરડાના ધણી જેઠવાએ પણ મળવાન રાજવીઓ હતા. આ તમામને એકત્ર કરી આજીના પહાડામાં કે લેાદરવાને પાદરે રણમાં મહમૂદને ઘેરી લે એટલી બુદ્ધિશક્તિ ભીમદેવમાં ન હેાય તે તે ઉપર લખ્યા મુજબના અનેક વિજયા મેળવી શકે નહિ.
ગપ્પાં ઉપર ગપ્પાં
ત્યાર પછી તવારીખકારા કહે છે કે મહમૂદ્દે પાટણમાં સેન્યને વિશ્રાંતિ ાપી, ઊ'ટા ઉપર પાણી ભયુ", ખાધ પદાર્થો લીધા અને સામનાથ પ્રતિ પ્રયાણ કર્યું. આ બધી વ્યવસ્થામાં પણ મહેમૂદને ત્રણચાર દિવસ તેા લાગ્યા જ હશે. નવાઇની વાત તે એ છે કે જેમ ખીજા કિલ્લાનાં અને સ્થળાના તવારીખકારાએ વર્ણન કર્યા છે તેમ પાટણના કિલ્લા વિશે, તેના સૌદ વિશે, તેની સમૃદ્ધિ વિશે કશુ લખતા નથી. માત્ર પાછુ લૂટયું. અને મંદિશ તેવાં એટલું લખીને જ સંતાષ માને છે.
પાટણથી તે માઢા ગયા. અહીં' ૨૦ હજાર રજપૂતાનુ લશ્કર હતું. પણ તવારીખકારો લખે છે કે ત્યાં કાઈ સેનાપતિ ન હતા. આ વાત માની શકાય તેવી નથી.
મહેમૂદ હુમલો કરે ત્યારે ભીમદેવ પાટણના મચાવ માટે લશ્કર ન રાખે, મેઢેરામાં કાઈ સેનાપતિ વિના ૨૦ હજારનું લશ્કર રાખી મૂકે અને એ લશ્કરને ઢારવણી આપવાને બદલે તે નાસી જાય એવા એ મૂખ અને ડરપેાક ન હતા.
અલખની વગેરેનાં કથન મુજબ મેઢેરાનુ સેનાની વિનાનું લશ્કર મહમૂદના લશ્કર ઉપર તૂટી પડ્યું. અને લડીને નાશ પામ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org