________________
૧૦૫ એ વાત સાચી હોય તે જરૂર મહમૂદના લશ્કરમાંથી પણ ૧૦–૧૫ હજાર માણસ મરાયા હશે. એટલી ખુવારી સહન કર્યા પછી તેની આગળ વધવાની શક્તિ પણ ઓછી થાય.
મોઢેરાનાં મંદિર તેડી મહમૂદે આગળ વધી ભાલ પ્રદેશમાં પહેઓ જ્યાં તેણે પાર્ટીના અભાવે અને રોગચાળાને કારણે સહન કરવું પડયું. ભાલ પ્રદેશ પાર કરી તે દેલવાડાના કિલ્લા પાસે આવી પહોચે. આ મહમદ ખરેખર લિવાહા આવ્યા હતા?
દેલવાડાના કિલાને ફગ્બી શ્વેત દૈત્ય જે કિલે કહે છે. મહેમૂદે આ કિલ્લાનો નાશ કરવાની આજ્ઞા આપી. કિલ્લાના રક્ષકોએ માન્યું કે સોમનાથ ભગવાન દુશ્મનોનો નાશ કરશે, તેથી તેઓ લડયા નહિ અને શાંત બેસી રહ્યા. મહમૂકે એ તમામની કતલ કરી ત્યાંના મંદિર તેડી નાખ્યાં,
મહમૂહ જે ખરેખર દેલવાડા સુધી આવ્યું હોય, તે ત્યાંના સૈન્યને એ વાતની પણ જાણકારી હોય કે તે રસ્તામાં આવતાં બધાં મંદિર તેડીને આવ્યું છે, અને સોમનાથ તેડવા જાય છે. માટે પુરા - ઝનૂનથી અને શૌર્યથી તેનો સામને કરે અને જૂનાગઢના રા'નું સૈન્ય પણ ત્યાં તેનો સામનો કરવા આવી પહોંચે એ વધુ બનવા જોગ છે. સોમનાથ ભગવાન તેમનો નાશ કરશે એમ માની શાંત બેસી રહે એવા બાલિશ તે તેઓ નહિ જ હેય. જ ૧૬૦૦ માઈલને પ્રવાસ ૫૦ દિવસમાં?
દેલવાડથી આગળ વધી ૧૦૨૬ના જાન્યુઆરીની ૬ઠ્ઠી તારીખને ગુરવારે તે તેમનાથને દરવાજે આવીને ઊભે. પાટણથી સોમનાથ પહોંચતાં તેને ૨૧ દિવસ લાગ્યા. જેમાં તે મહેરાની લડાઈ લડે. મિટેરા શહેર અને તેનાં મંદિરને તેમ જ દેલવાડાનાં મંદિરોને નાશ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org