________________
હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેને મેક્સમૂલરને વેષ અને ભારતવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની એની પ્રબળ ભાવના તેણે લખેલા વિવિધ પત્રોમાં ખુલેલાં પડી જાય છે.
1. ૧૯મી ડિસેમ્બર ૧૮૬૮ના રોજ ભારતના સેક્રેટરી ઓફ સ્ટેઈટ યુક ઓફ આર્થાઈલને એણે લખ્યું હતું કે,
“The Ancient religion of India is doomed and if Chri. stianity does not step in, whose fault will it be?” (Vol. I Ch. XVI page 378)
ઈ. સ. ૧૮૬૬માં પિતાની પત્નીને લખેલા પત્રમાં તે લખે છે કે, “ This edition of mine and the translation of the Vedas will hereafter tell to a great extent on the fate of India...It is the root of their religion and to show them what the root is, I feel sure, is the only way of uprooting all that has sprung from it during the three thousand years."
૧૮૫૭ના બળવા પછી પંદર વરસે એક વૈષ્ણવકુટુંબમાં જન્મેલી રાજા રાજેન્દ્રલાલ નામની વ્યક્તિએ “જરનલ ઓફ ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગલ' નામના પત્રમાં “Beef in Ancient India” (પ્રાચીન ભારતમાં રોમાંસ-ભક્ષણ) એ શીર્ષક નીચે એક લેખ લખ્યા. આ લેખને વિરાધ થાય છે કે કેમ તેની ચાર વર્ષો સુધી રાહ જોવામાં આવી. પણ એ લેખ અંગ્રેજી ભાષામાં પ્રગટ થયું હતું. જે વિદ્વાને. એને વિરોધ કરી શકે એવા હતા તેઓ અંગ્રેજી ભાષા જાણતા ન હેવાથી તેમને તે આ લેખ વિષે કશી માહિતી પણ કદાચ નહીં હોય. (આજે પણ ગેહત્યાની નીતિને ઝડપથી અમલ કરવા અને ગાયની અનાર્થિક સ્થિતિ દર્શાવતા પ્રજાને ગેરમાર્ગે દોરનારા જે લેખો અંગ્રેજી છાપાંઓમાં પ્રગટ થયા જ કરે છે એનાથી અંગ્રેજી ન ભણેલા પચાસ કરોડથી વધુ લેકે અજાણ જ હોય છે. એમને કદી પણ એની કલપનાં પણ નથી આવતી કે તેમની સામે દેશમાં અને પરદેશમાં કેવાં યંત્રો રચાયાં કરે છે!) જેઓ અગ્રેજી જાણતા હતા એ લોકે અંગ્રેજીથી. અને પાશ્ચાત્ય વિદ્વાનેથી પ્રભાવિત થયેલા હતા. એટલે તેઓ તરફથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org