________________
પ્રસ્તાવના.
સૂયગડાંગસૂત્રના આ બીજા વિભાગમાં ત્રણથી સાત અધ્યયન પૂરાં થાય છે,-તે અનુક્રમણિકામાં જોવાશે.
ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગાનું વર્ણન છે. તેમાં પ્રતિકુલ અને અનુકુલ ઉપસર્ગો બતાવ્યા છે.
ચાથા અધ્યયનમાં સ્રી રિજ્ઞાનુ વર્ણન છે. પાંચમા અધ્યયનમાં નારકીનું વર્ણન છે. છઠ્ઠા અધ્યયનમાં મહાવીરની સ્તુતિ છે. સાતમા અધ્યયનમાં કુશીલ અને સુશીલનુ વર્ણન છે.
આ પ્રમાણે પાંચ અધ્યયના આ બીજા વિભાગમાં સમાયેલ છૅ, પર`તુ આમાં કઠણ વિષયને બદલે સાધુને માક્ષમાં જવા માટે કેવું વત્તન રાખવું તે આ વિભાગમાં ઘણી સારી રીતે ખતાવેલું છે.
જન કે જનેતર ગમેતે હા, તે દરેકને અમારી પ્રા ના છે કે તે દરેકે પેાતાના આ લાક પરલેાકના સુખની ખાતર આ ભાગ વાંચવા જોઈએ. હૃદય પવિત્ર કરવું, પાપથી દૂર રહેવું, આવેલાં કા સહેવાં, સ્ત્રીના ક્દામાં ન સાવુ, નહિ તે આ લેાકમાં પરવશતા અને પરલોકમાં દુર્ગતિગમન, નારકીમાં થતાં પીડા ભેગવવી પડશે, તથા મહાવીર પ્રભુના ગુણાવડે તેવા ચુણા પ્રાપ્ત કરવા. છેવટે કુશીલ કોને કહેવા તે બતાવ્યું છે, સ'સારિક વિષયસુખ સાને વહાલું લાગે છે, પણ પરિણામે તે ભયંકર છે, તે વિચારીને પોતાની ભૂલ સુધારવી, એજ સુગતિનું અને સુખનું સાધન છે.