________________
-
vvvvvv * * * *, * vvvvv ૧૪ *
** *,* * - V * * * * *, , 5 v x y vvvvvvvvvvvvvvvvvvvvvvv
શુભસંગ્રહ-ભાગ ૭ મે નાખીને કેટલાંક શેડાં બંદરે વેપારને માટે ખુલ્લાં રાખ્યાં. પિોર્ટુગીઝએ પિતાને અહો ગોવામાં જમાવ્યાને લીધે એજ બંદરને ઉન્નતિ પ્રાપ્ત થઈ. તેઓ ગેવાને સુવર્ણમય કહેતા એટલું તેનું મહત્ત્વ હતું. મુંબઈને આજ જે મહત્ત્વ છે, એજ મહત્ત્વ એ વખતમાં ગેવાને હતું. તમામ દેશના વેપારીઓ કયવિક્રયને માટે ત્યાં આવતા. એ બંદરમાં અસંખ્ય જહાજે લંગર નાખીને પડી રહેતાં. ગાવાની વસ્તી રા લાખ હતી. પેર્ટુગીઝ સરકારની તે રાજધાની હતી. ગોવામાં મલબારમાં જ બનતો માલ આવતો હતો. મલબારકિનારે અત્યંત સંપન્ન હતું. આ કિનારા પર કાનાનેર, કાલીકટ, કોચીન, એનેર, બાર્સિલર વગેરે બંદરે હતાં. ને તેમાંનાં ઘણાં ખરાં પોર્ટુગીઝના તાબામાં હતાં. આ બંદરમાંથી કાચા માલની પુષ્કળ નિકાસ થતી. મરી, તજ, સુંઠ, ઈલાયચી, સેપારી, નાળિયેર, તેલ, ઈમારતી લાકડાં, માખણ, સાકર, ચેખા વગેરે માલ પરદેશ ખાતે મોકલવામાં આવતું. એ પિકી મરી વેચાતા લેવાને ઈજારો પિટુંગીઝોના હાથમાં હતો. પિર્ટુગીઝોની વેપાર કરવાની રીત અત્યંત રાક્ષસી હતી. કાલિકટ એ એ વખતમાં મલબારકિનારા પરનું અત્યંત મેટું બંદર હતું; પણ પિર્ટુગીઝ લોકોએ પિતાના પાશવી પ્રકાર શરૂ કર્યાથી એ બંદરને ઉતરતી કળા લાગી. ચાંચિયાપણું અને લૂંટને તો શુમારજ નહોતો; પણ પિર્ટુગીઝાની સત્તા જેમ જેમ જેરમાં આવતી ગઈ, તેમ તેમ આ બંદરની સ્થિતિ સુધરવા લાગી. આ બંદરેથી પણ મસાલાની ચીને બહાર જતી. તે ઉપરાંત જડ જવાહીરની પણ અહીંથી નિકાસ થતી. આ શહેરનું ઐશ્વર્યા અવર્ણનીય હતું. જાપાનથી તે યુરોપપર્યંતના બધા વેપારીઓ ત્યાં આગળ આવીને રહ્યા હતા. પણ કાલિકટના કરતાંય એ વેળાએ કોચીનની વધુ પ્રસિદ્ધિ હતી. દુનિયાને ઘણું ખરે માલ આજ બંદરેથી રવાના થતો. પશ્ચિમના કિનારાને છોડી આપણે કેરામાંડલના કિનારા પર આવ્યા કે ત્યાં સુદ્ધાં વેપારની એવી જ સુસ્થિતિ દેખાઈ આવે છે. આ કિનારે નેગાપટ્ટણથી મછલીપટ્ટણ સુધી પસરેલો છે. મછલીપટ્ટણનું એ વખતમાં વિશેષ મહત્ત્વ હતું. આ ઠેકાણેથી કાપડ, કાચ, લોખંડ, રંગીત અને સાદું સુતર, તંબાકુ, ચંદન, તેજાને વગેરે માલની નિકાસ થતી હતી; અને બ્રહ્મદેશ વગેરે દેશમાંથી ચેખા, સાકર, ગળી, માણિજ્ય, ઈત્યાદિ રને ટીન, બેંઝાઈન, ચીની માટીનાં વાસણો વગેરે માલ આવતો હતો. અહીંથી મલાયા, સુમાત્રા વગેરે બેટની સાથે બહુ મોટા પ્રમાણમાં વેપાર ચાલતો. મછલીપટ્ટણ બેટ અત્યંત સંપન્ન હોવાને લીધે ત્યાંની ઈમારતો જેવા જેવી હતી. ત્યાંના કાપડની પ્રસિદ્ધિ અતિશય હતી. આ કાપડ કરોળિયાના પડની જેમ નરમ, સુંવાળું ને બારીક વણાટનું થતું. “દુનિયામાં એવો કોઈ પણ રાજા કે રાણું નહિ હોય કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com