Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૭
ગુજરાતી ભાવાનુવાદ બંનેનું અહિત કરે છે અને ભસ્મક વાતાદિના રોગથી પીડાતા રોગીને ઘેબર વગેરે આપનાર વૈદ્ય બંનેનું હિત કરે છે તેમ અહીં પણ સમજવું.”
આ ઉત્સર્ગો અને અપવાદે ચેથાવ્રતના ભંગને છેડીને જાણવા. કારણ કે મિથુનસેવનમાં ઉત્સર્ગ અને અપવાદ નથી. મૈથુનસેવન રાગ-દ્વેષ વિના થતું નથી. સંસારનું મૂલ આરંભ ( =જીવહિંસા) છે અને રાગ-દ્વેષ આરંભના સ્તંભરૂપ છે. કહ્યું છે કે“જે રાગ-દ્વેષ ન હોય તે કેણુ દુખને પામે ? કાને સુખથી આશ્ચર્ય થાય? કોણ મોક્ષ ન પામે ??(ઉ. મા. ગા. ૧૨૯) [૨૭] ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે –
ता सयल इयरकट्ठा-णुट्टाणसमुज्जम परिहरेउ ।
इकं चिय सीलवयं, धरेह साहीणसयलसुहं ॥२८॥ ગાથાર્થ-ટીકાથ-તેથી હે ભવ્યજીવો ! કષ્ટથી કરી શકાય તેવાં તપશ્ચર્યા વગેરે અનુષ્ઠાને વિષે ઉદ્યમ છેડીને જેનાથી સ્વર્ગ–મોક્ષનાં સુખે સ્વાધીન છે તેવા એક શીલવ્રતને જ ધારણ કરો. [૨૮]. ધીરપુરુષે પણ રીસંસર્ગના કારણે મેક્ષમાર્ગથી ભ્રષ્ટ બને છે એમ જણાવે છે
सावज्जजोगवज्जण-सज्जा निरवज्जउज्जुआवि जए ।
नारीसंगपसंगा, भग्गा धीराण सिवमग्गा ॥२९॥ ગાથાર્થ –સંસારમાં ધીર પુરુષના અબ્રહ્મસેવન વગેરે સાવવાના ત્યાગમાં સુલભ તથા નિરવ એગમાં સરલ એવા પણ મોક્ષમાર્ગો સંબંધના પ્રસંગથી ભાંગી ગયા.
ટીકાથ-નારીને સંગ જ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં અંતરાયભૂત હોવાથી ધીરપુરુષના મોક્ષમાર્ગો ભાંગી ગયા. કહ્યું છે કે-“હે સંસાર ! જો વચ્ચે દુસ્તાર સ્ત્રીઓ ન હોય તે તારે કાઠે દૂર નથી.” [૨૯].
સંસર્ગને જ (=રસંગ જ અનર્થને હેતુ છે એ વિષયને જ) દષ્ટાંતથી દેઢ કરતા ગ્રંથકાર કહે છે –
संवेगगहियदिक्खो, तब्भवसिद्धीवि अद्दयकुमारो ।
वयमुज्झिय चउवीसं, वासे सेविसु गिहवासं ॥३०॥ ગાથાથ-સંવેગથી દીક્ષા લીધી હોવા છતાં અને તે જ ભવમાં મોક્ષે જનારા હોવા છતાં આદ્રકુમારે સંયમને છોડીને ચાવીસ વર્ષ સુધી ગૃહવાસ સેવ્યું.
ટીકાથર=ગાથાને ભાવાર્થ દષ્ટાંતથી જાણ. તે દષ્ટાંત આ પ્રમાણે છે :
૧. હીરોuછમયના એ અવતરણિકાને ભાવાર્થ લખ્યો છે. શબ્દાર્થ આ પ્રમાણે છેધીરપુરુષોનું જ આલંબન લેતા, અર્થાત ધીર પુરુષોને જ વક્તવ્યને વિષય બનાવતા ગ્રંથકાર કહે છે