Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ'
૨૮૭ ટીકાથ- ધીર=સાહસવાળી. કાયર=ભીરુ સ્વભાવવાળી. મુગ્ધ=મૂર્ખ. બુદ્ધિમતી= પિતાનું કાર્ય કરવામાં તત્પર મતિવાળી. રક્ત=અનુરાગવાળી. વિરક્ત=અન્યમાં આસક્ત. સરલ=સન્માર્ગે જનારી. કુટિલ=વચરિત્રવાળી. એનું ચરિત્ર જાણવું મુશ્કેલ છે. આ વિષે કહ્યું છે કે- “સ્ત્રીએ (અવસરે) પોતાના પ્રાણ આપે છે. મનુષ્યોના દેહનું હરણ (=વિનાશ) કરે છે. ભીરુ સ્વભાવવાળી સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે છે. સ્ત્રીઓ (અંતરથી) ક્રુર હોય છે, પણ (બહારથી) નવા અંકુરના જેવા કેમલ શરીરવાળી હોય છે. સ્ત્રીએ મુગ્ધ (=ભેળી) હોવા છતાં ચતુર મનુષ્યોને પણ છેતરે છે. [૨]
બુદ્ધિરૂપ વૈભવથી સમસ્ત જગતને જાણનારાઓ પણ સ્ત્રીચરિત્રથી અજાણ હોય છે એમ જણાવે છે -
निअमहमाहप्पेणं. जे सयलं तिहअणं परिकलयंति ।
નારીવાવિયા, તે દુ શૂદ્ર ગ / ૮૨ | ગાથાથ- જે બુદ્ધિમાન પુરુષે પોતાની બુદ્ધિના પ્રભાવથી સંપૂર્ણ ત્રણ ભુવનને જાણે છે તે પુરુષો પણ સ્ત્રીચરિત્રના વિચારમાં અવશ્ય મૂઢ જેવા કે મૂંગા જેવા હોય છે.
ટીકાથ– મૂઢ જેવા એટલે સ્ત્રીઓના સદાચારોને અને દુરાચારોને જાણવામાં અજ્ઞાન જેવા. કદાચ સ્ત્રીઓના ચરિત્રને કંઈક જાણતા હોય તે પણ એ ચરિત્રમાં સારી રીતે કપટ ભરેલું હોવાના કારણે કહેવા અસમર્થ હોવાથી મૂંગા જેવા બની જાય છે. (અર્થાત્ બુદ્ધિશાળીઓ પણ સ્ત્રીચરિત્રને જાણી શકતા નથી અને કંઈક જાણી શકે છે તે કહી શક્તા નથી.) આીઓને ઓળખવી બહુ મુશ્કેલ છે. આ વિષે કહ્યું છે કે – “પૂવે ચાર ઉપાયનું સર્જન કરતા તે બ્રહ્માએ એવા કઈ પણ પાંચમા ઉપાયનું સર્જન કર્યું નથી કે જે ઉપાયથી સ્ત્રીઓને જાણી શકાય.” [૩]
સ્ત્રીઓ મનુષ્ય તરીકે સાધારણ હોવા છતાં, એટલે કે પુરુષની જેમ સ્ત્રીઓ પણ મનુષ્ય હોવા છતાં, આવી કેમ હોય છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે
अन्न रमइ निरक्खइ अन्नं चिंतेइ भासए अनं ।
अन्नस्स देइ दोसं, कवडकुडी कामिणी विउला ॥४॥ ગાથાથ – આ સ્પૃહાથી ઈચ્છે છે અન્ય નરને, અને ગંગારિક ચેષ્ટાઓથી જુએ છે અન્યને. શી પરમાર્થ થી હદયમાં ધારણ કરે છે અન્યને, અને શૃંગારિક વચનેથી બેલા છે અન્યને. સ્ત્રી અનુરાગથી રહિત અન્યને દુરાચરણનું બેટું પણ કલંક આપે છે. આથી શી કપટનું વિશાળ ઘર છે.