Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 319
________________ ૩૧૦ મહાસતીએ શીલમાં દૃઢ निम्मल महासईण, सीलवयं सक्केइ जेण ताण, जीवाओ सीलमन्महिअं || १०५ ॥ હાય છે એમ કહે છે:खंडिउं न सकोवि । શીલેાપદેશમાલા ગ્રંથા ગાથા :- નિ લ મહાસતીએના શીલવ્રતનું ખ`ડન કરવામાં ઈંદ્ર પણ સમ નથી. કારણ કે તેમને પ્રાણુનાશથી પણ શીલ અધિક હાય છે, અર્થાત્ મહાસતીએ શીલરક્ષા માટે પ્રાણુનાશને પણ સહન કરે છે. ટીકા :– આ વિષે કહ્યું છે કે-આસ'સારમાં જેમાં પાણી ચક્કર ચક્કર ભમી રહ્યુ છે તેવા આવમાં રહેલા ભયકર પાણીમાં પડવુ' એ સારું છે, ઘાસથી ગીચ બનેલા અને સર્પોથી વ્યાપ્ત બનેલા કૂવામાં પડવુ' એ સારુ છે, વિંધ્ય અટવીમાં અનશન અને તૃષાથી પીડિત થયેલાનું મરણુ સારું છે, પણ કુલીન સ્રીએને શીલથી ભ્રષ્ટ બનવુ' એ સારું નથી.” [૧૦૫] એક ગાથાથી સતી શબ્દના અર્થ કહે છે : सच्चि सहति भण्णइ, जा बिहुरे बिहु न खंडए सीलं । तं किल कणयं कणयं, जं जलणाओवि विमलतरं ॥ १०६ ॥ મહાર ગાથા :– તે જ સ્ત્રી સતી=મહાસતી કહેવાય છે કે જે સ્ત્રી સંકટમાં પશુ શીલનું ખ`ડન ન કરે. તે જ સાનું સેાનું કહેવાય છે કે જે અગ્નિમાંથી નીકળ્યા પછી વિશેષ શુદ્ધ દેખાય છે. ટીકા :- તે જ શ્રી સતી છે કે જે પરાધીન બનવા છતાં પેાતાના આત્માની રક્ષા કરે છે. પણ આ પ્રમાણે નહિ :–હે નારદ ! એકાંત નથી, અવસર મળતા નથી, પ્રાથના કરનાર પુરુષ નથી તેથી સ્ત્રીઓનુ` સતીપણુ થાય છે. (તાપ કે એકાંત વગેરે ન મળે તેથી શીલ પાળે એટલા માત્રથી સતી ન કહેવાય. એકાંત વગેરે મળવા છતાં શીલ પાળે તા સતી કહેવાય.” સતી નહિ હોવા છતાં પેાતાને સતી માનનાર સ્ત્રીએની દુષ્ટતાને કહે છે :निअस तवजिआओ, पावाओं नराण दूषणं दिति । किं काहीम अम्हे, निरग्गला जेणिमो पुरिसा ॥ १०७॥ ગાથા-ટીકા :- નિજ સત્ત્વથી ચલિત (=શીલની દૃઢતાથી રહિત) અને દુષ્ટ આચરણવાળી સ્ત્રીઓ પુરુષોને દૂષણ આપે છે કે અમે શુ' કરીએ ? કારણ કે આ પુરુષ સ્વચ્છ ૪પણે લંપટ આચારવાળા છે, અર્થાત્ શીલભંગમાં પુરુષાના જ દોષ છે, અમારા ઢાષ નથી. [૧૦૭]

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346