Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૯
ટીકા:- આ વિષે કહ્યું છે કે-જેનાથી પેાતાના દાષાને જુએ એવી એક પણ આંખ લેાકેા પાસે નથી, બીજાના દોષ જોવામાં લાખા આંખા ઉત્પન્ન થાય છે,?' વળી બીજી' “જે કાળમાં દોષો પણ ગુણા તરીકે હૃદયમાં વસતા હતા તે કાળ ગયા. હમણાં તે લેાકેાના ગુણા પણુ દેષા થાય છે, અર્થાત્ ગુણા પણ દોષ તરીકે દેખાય છે.” [૧૧૧]
હવે ફૂલ બતાવવાપૂર્વક શીલના ઉપદેશના ઉપસંહાર કરે છે ઃ
सो सहाव सीलमि, उज्जमं तह करेह भो भव्त्रा ।
जह पावेइ लहुच्चिय, संसारं तरिय सिवसुक्खं ।। ११२ ।।
ગાથા: – હે ભવ્યેા ! તેથી (=શીલપાલન વિના મેાક્ષ મળતેા ન હાવાથી) શીલમાં મન-વચન-કાયાની શુદ્ધિથી તેવી રીતે ઉદ્યમ કરી કે જેથી જલદી સંસારને તરીને મેાક્ષસુખને પામે.
ટીકા :- અહીં હું પુરુષા ! કે હે સ્ત્રીએ ! એમ વિશેષ શબ્દથી સખાધન ન કરતાં હે ભવ્યા ! એમ સામાન્ય શબ્દોથી સોધન કર્યું' છે તે પુરુષ અને સ્ત્રી એ અન્ને શીલપાલનથી જ મેાક્ષ પામે છે એમ જણાવવા માટે કર્યું છે, તથા હે ભવ્યા ! એવા સ.ખાધનથી એ પણ જણાવ્યુ છે કે- ભવ્ય જીવા જ ઉપદેશને ચેાગ્ય છે. અભવ્ય જીવાને હિતકર પણ પ્રવચનતત્ત્વના ઉપદેશ હૃદયમાં વસતા નથી. જિનાગમમાં કહ્યુ` છે કેમિથ્યાદૃષ્ટિ જીવ જિને ઉપદેશેલા પ્રવચનની (=શાસ્ત્રની) શ્રદ્ધા કરતા નથી અને ઉપદેશેલા કે નહિ ઉપદેશેલા અસત્ય પદાર્થોની શ્રદ્ધા કરે છે.” [૧૧૨]
હવે ગ્રંથકાર સ્વગ ના ત્યાગ કરવાપૂર્વક શીલમાં પ્રવર્તાવનાર અને શીલભ'ગથી રાકનાર અનેક ઉપદેશે.ની પર પરાનેા ઉપસ`હાર કરે છે -
इय सीलभावणाए, भावंतो निच्चमेव अप्पाणं ।
धन्नो धरिज्ज बंभ, धम्ममहाभवण थिरथंभं ॥ ११३ ॥
ગાથાથ :- પૂર્વોક્ત ઉપદેશની શ્રદ્ધાપૂર્વક હંમેશાં જ શીલભાવનાથી આત્માને ભાવિત કરતા, અર્થાત્ શીલપાલન માટે પેાતાના આત્માને દૃઢ કરતા, ધન્ય જીવ ધર્મરૂપી મહામહેલના આધારભૂત સ્તંભ સમાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે.
ટીકા :– આનાથી ગ્રંથકાર એ જણાવે છે કે- પુણ્યશાળી જીવા જ શીલ ધારવાને માટે સમર્થ બને છે, નહિ કે મારા જેવા પાપી. સંગરૂપ દ્વેષમાં પણુ પુણ્યશાળીએ શીલને પાળે જ છે. વિશિષ્ટ શીલની કસેાટીના તેવા પ્રસંગ ન આવ્યા હાય તા પણ શીલવતાના શીલની શ્રદ્ધા કરવી જેઈએ. આ વિષે. ધનશ્રી સત્તીનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે:
૪૨