Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૫
ગાથા :– હું નિર્ભાગ્ય ! પરસ્ત્રીના પ્રેમથી સૈાભાગ્યને ન માન, અર્થાત્ રૂપાદિના ગર્દને ન કર. હા, જો સિદ્ધિવધૂ ઉપર પ્રેમ કરે તેા સાભાગ્યને માન.
ટીકા : – આ વિષે કહ્યું છે કે- જે વિરાગી પ્રત્યે રાગવાળી છે તે મુક્તિરૂપી સ્ત્રી ઉપર રાગ કરે તેા જે રાગી પ્રત્યે વિરાગવાળી છે તે પરી ઉપર કાણુ રાગ કરે?” [૯૦]
સ'સારના અભિલાષીને મેાક્ષની પ્રાપ્તિ દુર્લભ છે એમ જણાવે बहुमहिलासु पसतं, सिवलच्छी कह तुमं समीहे । इअरावि पोढमहिला, अन्नासत्त ન ફૂંઢે IILII
ગાથા :- અનેક સ્ત્રીઓમાં આસક્ત બનેલા તેને શિવવધૂ કેવી રીતે ઈચ્છે ? અર્થાત્ ન ઇચ્છે. અન્ય પણ પ્રૌઢ સ્રી પરસ્ત્રીમાં આસક્તને ઇચ્છતી નથી.
ટીકા :-આ વિષે કહ્યું છે કે-“અન્ય અન્ય સ્ત્રીઓમાં આસક્ત ચક્રવતી પણ શ્રેષ્ઠ પતિ નથી. જ્યારે પરસ્ત્રીના સંગથી નિવૃત્ત થયેલા ખેડૂત પણ શ્રેષ્ઠ પતિ છે.” નિર્મલ શીલપાલનથી જ મેાક્ષ મેળવી શકાય છે એવા આ ગાથાના ભાવ છે. [૯૧]
માક્ષ મેળવવા શીલપાલનના જ ઉપદેશ આપે છેઃ
सास सुहसिरिरम्मं, अविहडपिम्भं समिद्धिसिद्धिवहुं । जह इहसि ता परिहर, इअराओ तुच्छमहिलाओ ॥ ९२ ॥
ગાથા-ટીકા :- હે જીવ! જો તુ શાશ્વત સુખરૂપ લક્ષ્મીથી મનહર, સ્થિરપ્રેમવાળી અને સમૃદ્ધિથી સમૃદ્ધ સિદ્ધિરૂપી વધૂને ઇચ્છે છે તે બીજી તુચ્છ સ્રીએના (=સાંસારિક સ્રીઓના) ત્યાગ કર, અર્થાત્ શીલનું જ પાલન ૪૨. [૨] કામથી પીડાયેલાઓને દુઃખ જ છે એમ કહે છે :
૩૯
माओ रमणीओ, दहुं विविहाओ कामतविअस्स ।
कत्थ सुहं तुह होही, भणिअमिणं आगमे वि जओ ॥ ९३ ॥
-:
ગાથા-ટીકાથ− હે જીવ! વિવિધ મનેાજ્ઞ સ્ત્રીઓને જોઈને કામથી પીડાયેલા તને સુખ કયાંથી થશે ? અર્થાત્ તને સંતાપ જ થશે. કારણ કે આગમમાં પણ આ (=હવે કહેવાશે તે) કહ્યું છે. [૩]
આગમમાં જે કહ્યું છે તે જ કહે છે :
जह तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ । वायाइधुहडो अट्ठअप्पा भविस्ससि ॥९४॥