Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૩૮
શીલાપટ્ટેશમાલા ગ્રંથના
પરની વાણીથી મેં જે અપરાધ કર્યાં તેની મને ક્ષમા આપે।. આ પ્રમાણે ખાલતા રાજા સુદનશેઠને હાથણી ઉપર બેસાડીને ઉત્સવપૂર્વક પાતાના મહેલમાં લઈ ગયા. તે વખતે અતિશય હને વશ બનીને લેાકાએ મનારમાને આ પ્રમાણે કહ્યું; તમને મંગલાથી (=ઇચ્છિતની સિદ્ધિઓથી) વધાવીએ છીએ, તમે કાયાત્સગ ને પાશ પારો રાજાએ સ્નેહપૂર્વક વસ્ત્ર, માળા અને વિલેપનથી સત્કારીને સત્ય હકીકત પૂછી. તેણે પણ સત્ય કહ્યું. રાજા ખાલ્યા: હું શ્રેષ્ઠી ! તે તમાએ જ મારા ઉપર અકૃત્યના અભિષેક કર્યાં છે, અર્થાત્ તમાએ જ મને આ પાપ (=સુદનને શૂળી ઉપર ચઢાવવાની આજ્ઞા કરી એ પાપ) કરાવ્યું છે. કારણ કે તે વખતે મે* તમને પૂછ્યું હતું છતાં તમે કંઇ પણ મેલ્યા નહિ. અભયારાણીને શિક્ષા કરવા માટે ગુસ્સે થયેલા રાજા પાસે સુદ નશેઠે રાજાના ચરણામાં મસ્તક લગાડીને રાણીના અભયની માગણી કરી, અર્થાત્ રાણીને અભયદાન આપવાની વિનંતિ કરી. સુદશનશેઠે કરેલી જિનધર્મની પ્રભાવનાને જાણીને રાજા ત્યારથી જૈનશાસનમાં રાગવાળા થયા. હવે રાજાએ અનેક લેાકેાથી પરિવરેલા સુઢ નશેઠને હાથીના સ્કંધ ઉપર બેસાડીને હર્ષોંથી તેમના ઘરે મેલ્યા.
અભયારાણી આ વૃત્તાંતને જાણીને જાતે ગળે ફ્રાંસા ખાઇને મરણ પામી. કારણ કે પોતે કરેલાં પાપા પેાતાના આત્મામાં જ આવે છે. પડિતા પાટલીપુત્રમાં દેવદત્તા વેશ્યાની પાસે જતી રહી. તેવાં પાત્રા માટે આવું જ સ્થાન યાગ્ય છે. તેણે દેવદત્તાની પાસે સુઇનશેઠના શીલનુ વણુ ન કર્યું.. દેવદત્તાએ કહ્યું: જો હું તેને નજરે જોઉં તા તેના શીલને જાણ્યું. સંસારથી વિરક્ત બનેલા સુદર્શનશેઠે દીક્ષા લીધી. એક ગામથી ખીજે ગામ વિહાર કરતા સુદર્શનમુનિને એકવાર પડિતાએ પાટલિપુત્રમાં તૈયા, પ`ડિતા (કપટથી) શ્રાવિકા થઈન, વંદન કરીને પારણાના બહાને મુનિને વેશ્યાના ઘરે લઈગઈ. કારણ કે સાધુએ સરળ હેાય છે. ખારણું બંધ કરીને મુનિને બાંધીને પ`ડિતાએ મુનિની કદÖના કરી. જેમ રત્નના દીપક પવનથી ચલિત ન થાય તેમ મુનિ ધ્યાનથી ચલિત ન થયા. સાંજે મુક્ત કરાયેલા વિરાગી મુનિ ઉદ્યાનમાં ગયા. પ્રતિમાને વહુન કરતા તે મુનિ સ્મશાનમાં કાર્યાત્સ માં રહ્યા. ત્યાં પણ વ્યંતરી થયેલી અભયા મુનિને જોઈને ગુસ્સે થઈ. પાતાનાથી કે અન્યથી થયેલું વૈર ક્લેશનુ કારણ છે. તેણે ગુસ્સે થઇને અનેક ઉપસર્ગાથી મુનિને હેરાન કર્યો, મહાત્માએ શુભધ્યાનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તે જ વખતે દેવાએ કેવલજ્ઞાનના મહિમા કર્યો. પછી મુનિએ (સુવર્ણ ના) કમળ ઉપર એસીને દેશના આપી. દેશનામાં મેાક્ષનુ* અસાધારણ કારણુ એવા સાધુધમ અને શ્રાવકધર્મની પ્રરૂપણાકરી. ઘણા ભવ્ય લોકાએ સાધુધમ ના અને શ્રાવકધમ ના સ્વીકાર કર્યાં. વ્યંતરી થયેલી અભયાએ પણ તે વખતે શ્રાવકધમ ના સ્વીકાર કર્યાં. વેશ્યા દેવદત્તા અને પંડિતા પણ આધ પામી. આ પ્રમાણે પૃથ્વી ઉપર વિહાર કરતા સુદર્શનમુનિ ભવ્યસમૂહના