________________
ગૌતમાદિ અગિયારેયના મનોગત સંદેહોને “છિન્ન સંશય કરીને તેમને કરી દીધા – નિસ્તબ્ધ, નિશ્ચલ, પરાજિત અને સમર્પિત !
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના સારગર્ભિત “ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર'માં આ મહાઘટનાનો આરંભ પ્રથમ ગૌતમ-સંદેહ, આત્માના અસ્તિત્વ વિષેનો &2 52 di 241 210ETHI 52 E9 : The Supreme Lord said to him cherishing a doult to this effect : “Is there a SOUL or not ?” That is your special doubt. There is certainly a soul, Gautama, but it must be known by its characteristics like, consciousness, knowledge, reason, et-cetera, આ રીતે ગૌતમ અનુગામી અન્ય દશેયને સંદેહમુક્ત કર્યાના વિશદ સંવાદનો બન્યો ગણધરવાદ, જેમાં આ સર્વસ્વ આત્મસિદ્ધિકર જ્ઞાન-પ્રદાન દ્વારા પ્રકાશિત થયું સર્વોચ્ચ એવું જૈન દર્શન-આત્મદર્શન. શરણે આવી સમર્પિત થયેલા આ ગૌતમાદિ ૧૧ ગણધરોને વાસક્ષેપિત કરી, શિષ્યપદ આપી, સંઘસ્થ કરી, તેમાંના પ્રમુખ ગૌતમ ઈન્દ્રભૂતિને પ્રભુએ અનુજ્ઞા આપી સ્વયંના એ મહાજ્ઞાનને અપનાવવા ને વિસ્તારવાનીસૂત્રશૈલીના નાના-શા ત્રિપદો “એને વા, યુવેરૂ વા, વિરમે વા' ની ‘ત્રિપદી' દ્વારા : ત્રિપદી-વિશ્વના સર્વસમગ્ર તત્ત્વજ્ઞાનકોશની મૂળભૂત ચાવી ! ગૌતમ ગણધરે એ ત્રિપદીને પ્રભુ પાસેથી પ્રાપ્ત કરીને તેમાંથી ચૌદ-પૂર્વો-દ્વાદશાંગની રચના કરી આપ ‘ત્રિપદી'નું પૂર્વ-નિમિત્ત-પૂર્વ સ્વરૂપ-પૂર્વાધારરૂપ રહ્યું “ગણધરવાદનું નિરૂપણ.
‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર'માં શ્રી હેમચંદ્રાચાર્ય આ સમગ્ર ઘટનાનું સમાપન 2414 Sê E9 : “xxx the Lord recited the three-phrases permanence, origination and perishing to Indrabhuti and others xxxxx and Drastivada (દષ્ટિવાદ) were composed by them from the three Phrases and the fourteen Purvas were composed in the Drstivada xxxx (૧૪ પૂનાં નામ) Because these fourteen were composed by the GANADHARAS before the ANGAS, they were named PURVAS.”
(અંગ્રેજી “THE JAIN SAGA” Part-3 : Pages 412 and 417)
ગણધરવાદના ઉપર્યુક્ત સંદર્ભમાં પ્રભુ મહાવીર ઈન્દ્રભૂતિ ગૌતમના વેદ-દર્શનના આ પદોનો પ્રથમ સમ્યક અર્થ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન આદિ પ્રમાણોથી આપીને આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરાવી તેનો સંદેહ નિર્મૂળ કરે છે - (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૦૧