________________
(૧૨) રાજગાથા (આ પુસ્તક ગુજ. + હિન્દી)
(૧૩) સહનાનંધન નુાથા (હિન્દી + અંગ્રેજી) બે ભાગોમાં.
(૧૪) શ્રી સહજાનંદઘનજીના ‘સદ્ગુરુ મહિમા’ અને ‘ઉપાસ્યપદે ઉપાદેયતા’ના હિન્દી અનુવાદ
:
(૧૫) અંતર્યાત્રા-વિમનસરિતા સહ (હિન્દી પુસ્તક) : શ્રીમદ્ઘના તત્ત્વની છાયામાં.
(૧૬) Voyage within with Vimalajee
આ સર્વ સર્જનો વિષે વિચારાય છે ત્યારે સતત અનુભવાય છે કે સર્વત્ર કેવી કૃપા પરમગુરુઓએ કર્યા કરી છે અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સ્વાત્મ-સ્થિરતા સુર્દઢ કરાવ્યા કરી છે : સતત આ આદેશો દ્વારા કે “શુધ્ધ બુધ્ધ ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ... કર વિચાર તો પામ !” “તું છો મોક્ષરવરૂપ...! અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.” આ. ભુવનરત્નસૂરિજીથી માંડીને સુખલાલજીવિમલાતાઈ-સહજાનંદઘનજી જેવા પ્રેરક પરમગુરુજનો પણ જાણે પરમકૃપાળુદેવના પ્રતિનિધિવત્ જ સાંપડતા રહ્યાં !
હજુ એક તરફથી અપાર સર્જનો અધૂરાં પડ્યાં છે, બીજી તરફથી વ્યવહારક્ષેત્રની ક અને આ સર્જન ક્ષેત્રની અર્થ-જવાબદારીઓ માથે ઊભી છે. ત્રીજી તરફ હંપી આશ્રમે પણ પ્રતિકૂળતાઓ જ ઊભી છે, સુશ્રી વિમલાતાઈના ૧૯૯૪થી કરાયેલા જૈન સમાજ-કૃપાળુદેવ ભક્તો પ્રત્યેના અનુરોધો ઉપેક્ષિત જ રહ્યાં છે. ત્યારે પરમકૃપાળુદેવનું એક યોગબળ જ પાર પડાવવાનું છે સર્વ, સમાધિમરણ દ્વારા - જે તેમના ચરણોમાં મહાવિદેહે, તેમના પરમાનુગ્રહથી લઈ જવાનું છે ઃ
*
“તું ગતિ, તું મતિ, આશરો,
તું આલંબન મુજ પ્યારો રે; ‘વાચકયશ' કહે માહો,
૧૪૬
તું જીવન જીવ આધારો રે ! ગરવા રે ગુણ તુમ તણા.' (ઉપાધ્યાય યશોવિજયજી)
99
ગજા
સંબધ્ધ : સુશ્રી વિમલાતાઈના અનુરોધો.
“એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
વગર ને હાલ મનોરથરૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
11 3 wild: 11
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરુપ જો !” (શ્રીમદ્ રાજચંદ્રજી)
રાજગાથા