Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 253
________________ વર્ધમાન ભારતીની અધતન જનોપયોગી ભક્તિ-સંગીત-સી.ડી. સૂચિ વિનોબા વચન “સંગીત સાધક પણ થઈ શકે છે, બાધક પણ, ભક્તજનોએ ભક્તિભાવના વિકસાવવામાં તેનો ઉપયોગ કર્યો, વિષયીજનોએ વિષયવાસના વધારવામાં”- પ્રા. ટોલિયાનું પ્રેરણા સ્ત્રોત છે. પોતાની આ આધ્યાત્મિક સંગીત-સાધનાના પરિપાકરૂપે તેમણે તેમનાં પત્ની સુમિત્રાબહેન ટોલિયા અને મિત્રવૃંદ સાથે તૈયાર કરેલી ભક્તિ-સંગીતની ઓડિયો ‘સી.ડી.’ની યાદી નીચે આપી છે. • ઇશોપનિષદ્ (સંસ્કૃત+હિન્દી) ૐ તત્ સત્, ભજન ધૂન વિનોબાજીના આશીવદિથી નિર્મિત. ૩ પ્રાતઃ રાગોમાં. મહાવીર કથા (હિન્દી/ગુજ.) : કથાની સંગીતમય રજૂઆત 0 ગગનમંડલમેં આનંદયાત્રા : આનંદધનજીનાં આધ્યાત્મિક પદો • પારુલ-પ્રસૂન (હિન્દી+ગુજ. પુસ્તિકા સહ. ઓડિયો બૂક) : સ્વ કુ. પારુલ ટોલિયા રચિત ચિંતનાત્મક ૧૧ કાવ્યો. • બાહુબલી દર્શન (હિન્દી ડોક્યુમેન્ટરી) : વિશ્વના સર્વપ્રથમ અહિંસક યુદ્ધની ભરત-બાહુબલીની કથા. • પ્રજ્ઞાવાણી : પ્રજ્ઞાચક્ષુ ડો. પં. સુખલાલજી દ્વારા ગુરુદયાળ મલ્લિકજીને (ગુજ.), ડો. માલવણિયા દ્વારા પં. સુખલાલજીને શ્રદ્ધાંજલિ (હિન્દી) રાજપદ-રાજવાણી (ગુજ+હિંદી) ‘બહુ પુણ્ય કેરા જેવા શ્રીમદ્ – પદો.’ • આનંદલોકે : (હિંદી+અંગ્રેજી) રવીન્દ્ર સંગીત+અન્ય પદો • રાસગરબા-નૂતન પુરાતન ઃ (ગુજ.) સરળ સુમધુર પ્રાચીન રાસ-ગરબા, અર્વાચીન કવિકૃતિઓ સહ. • વીરોં કી બાટ (હિંદી) : દુઃખાયલજી, રવીન્દ્રનાથ, ઈકબાલ, અન્ય કવિઓનાં સર્વોદય + રાષ્ટ્રીય ગીતો. . કહત કબીરા (હિંદી) : રહસ્યવાદી સંતનાં પદો. • મહાયોગી આનંદધન કે પદ (હિંદી) : બાપૂ-વિનોબાનાં પ્રિય ‘રામ કહો રહમાન કહો' જેવા શાસ્ત્રીય રાગ આધારિત ભજનો. • મેરી ભાવના, અનુભવ વાણી, શબ્દમહિમા : (હિંદી) : અનેક સંતકવિઓના સર્વોપયોગી પદ, દોહા. ધ્યાન-સંગીતઃ અંતર્યાત્રા (હિંદી) : ‘ અહમ્’ થી ‘ સોહમ્’ - ૐ સુધી : સંગીત કથન સહ. આત્મધ્યાન શિબિર. • ગીત-ગઝલ : ગીત-કવિત્ત (હિંદી) ‘ઇલ્જામ દિયા હો મૌજોં કો’ જેવી અનેકાંતવાદી + ચિંતનીય ગઝલ કૃતિઓ. • આત્મખોજ (હિંદી) : સુમધુર સંગીતયુક્ત આત્મશોધની પુરસ્કૃત કૃતિ ‘અનંત ની અનુત્તુંન'નાં ગીતો : પ્રો. પ્રતાપકુમાર ટોલિયા અને કવિતા કૃષ્ણમૂર્તિ કંઠે + સુમિત્રા ટોલિયાની કોમેન્ટ્રી સાથે. જિનવંદના : જિનભક્તિનાં પદો, વાણી જયરામના પદ સાથે. • • પાંચ સમવાય (ગુજ) : પુરુષાર્થ મહત્તાનું ભદ્રમુનિ-પ્રવચન • શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર + અપૂર્વ અવસર (ગુજ) : ગાંધી-ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની અમરકૃતિ : વિવિધ સંગીત સહ. • પરમગુરુ પદ : શ્રીમદ્ભુનાં ‘શુભ શીતળતામય છાંય’ ‘મૂળમારગ’ ‘અનંત અનંત', યમનિયમ અનિત્યાદિ ઇ. સર્વજન સ્પર્શી પ્રેરક પદો. ♦ ભક્તિકર્તવ્ય ‘ હે પ્રભુ ! હે પ્રભુ’ જેવા આત્મનિરીક્ષક પદ, સદ્ગુરુપનાં વચનો, સફ્ળ થયું ભવ’ સમા ભક્તિપદો. • મંગલાષ્ટક-બૃહત્ક્રાંતિ-ગ્રહશાંતિ : સર્વ માંગલિક પ્રસંગો પર શુભ અને શાંતિપ્રદાતા સંસ્કૃત સ્તોત્રો પદો. ♦ ૐકાર નાદધ્યાન: નાદબ્રહ્મ+શબ્દબ્રહ્મ + મહિમાગાન - સર્વમંત્ર માતા માતૃકાધારે : ‘મુંડકોપનિષદ્' અને ‘યોગશાસ્ત્ર' (હેમચંદ્રાચાર્ય) - બંનેના સાર સહ : ૐ ચિન ગીત, • શ્રી ભક્તામર સ્તોત્ર ઃ ભક્તને અમર બનાવતી સર્વ કાલીન જિન ભક્તિ - કૃતિ ઃ ૪૮ મૂળ + સંશોધિત પર સંસ્કૃત ગાથા - હિન્દી + અંગ્રેજી કોમેન્ટ્રી સહ (સંશોધિત) • શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર + પાર્શ્વનાથ સ્તોત્ર ઃ જિનભક્તિની પ્રભાવપૂર્ણ કથા કોમેન્ટ્રી સહ બીજી સંસ્કૃત ગાન કૃતિ • શ્રી ૠષિમંડળ સ્તોત્ર ઃ અધિકારી સાધકો માટેની આત્મલક્ષ્ય સાધનાની ગણધર ગૌતમસ્વામી વિરચિત સંસ્કૃત કૃતિ • શ્રી ગિરનારજી સિધ્ધક્ષેત્ર ઃ ગિરનારજીના મહિમાયુક્ત નેમ-રાજુલની રોમાંચક કથાનાં ગુજરાતી પદો ગીતો • રાજુલ-ચંદનબાળા : સોળ મહાસતીઓમાંની આ બે મહાપ્રભાવયુક્ત સાધિકાઓની પ્રેરક ગીતકથાઓ (ગુજ) • બ્રહ્મગુલાલ મુનિકથા : સિંહ અને મુનિ બે રૂપોની ભારે પ્રભાવપૂર્ણ હિન્દી જોમભરી સત્યકથાનું ગીત • સ્પંદન-સંવેદન : સુમિત્રા ટોલિયાનાં સ્વરમાં મહાદેવી, સાધ્વી મંજુ, બચ્ચન ઈ. હિન્દી કવિઓનાં અંતરસંવેદનભર્યાં હિન્દી ગીતો ‘મંગલમય મહાવીર' વળતર મૂલ્ય : પ્રત્યેક રૂા. ૬૦ + રવાનગી ખર્ચ. સંપર્ક : (મો) ૦૯૬૧૧૨૩૧૫૮૦ / ૦૯૮૪૫૦૦૬૫૪૨. સુમિત્રા ટોલિયા, જિન ભારતી ૧૫૮૦, કુમાર સ્વામી લે આઉટ, બેંગ્લોર - ૫૬૦૦૭૮. E-mail : pratapkumartoliya@gmail.com

Loading...

Page Navigation
1 ... 251 252 253 254