________________
આપ ગુજરાતી ભાષામાં આ ગાથા વાંચો, ચિંતન કરો અને નવી પેઢીને અંગ્રેજીમાં સમજાવો એ અભ્યર્થના.
અહીં મૂળ ગુજરાતી ગાથા સાથે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી અનુવાદો આપ્યાં છે, જેનું સમશ્લોકી ભાષાંતર પૂ. વિદ્વાન સાધક મહાનુભાવો અનુક્રમે પંડિત બેચરદાસ દોશી, યો.યુ. શ્રી સહજાનંદઘનજી અને બ્ર. ગોવર્ધનદાસજીએ કર્યું છે. એ સર્વેને નમન... ધ. (૧) જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો, દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું-શ્રી સદ્ગુરૂ ભગવંત. ૧ संस्कृत यत्स्वरूपमविज्ञाय प्राप्तं दुःखमनन्तकम् ।
तत्पदं ज्ञापितं येन तस्मै सद्गुरवे नमः ॥ 1 ॥ हिन्दी मंगलः
जो स्वरूप समझे बिना, पायो दुःख अनंत ।
સમફાયો તત્વઃ નમ્, શ્રી ગુરુ મપાવંત 1 છે. Bid GT As real self I never knew,
So suffered I eternal pain; I bow to Him my Master true, Who preached and broke eternal chain. 1 વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ,
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨. संस्कृत वर्तमाने कलौ प्रायो मोक्षमार्गस्य लुप्तता ।
सोऽत्रातो भाष्यते स्पष्टमात्मार्थीनां विचारणे ॥ 2 ॥ हिन्दी पीठिकाः
इस काले इस क्षेत्र में, लुप्तप्राय शिव-राह ।
સમક્ષ હેતુ માત્માર્થી , હૂ કોણ પ્રવીદ 2 છે 310) Git In this degrading Age, who knows
Salvation-way, mostly unknown; For seekers true, this Gospel shows, Unhidden as their fingers own. 2
અનેકમાંથી થોડા પ્રતિભાવો