________________
આકૃતિ વર્ણન નંબૅર પૃષ્ઠ. ૧૭) નં. ૩૧ પૃ. ૧૬ નીચે તથા તેના ચિત્ર પરિચય વર્ણનમાં અપાયું છે. વિશેષ ૧૮ઈ ૩૨, ૩૩ પરિચય આ પુરત કે આકૃતિ નં. ૨, તથા અત્રે દર્શાવેલ પૃ. ૩૧૩-૧૫ તથા ૩૪ અને તે ઉપરાંત નીચેની આકૃતિ નં. ૧નું વર્ણન વાંચીને સરખાવી
જેવાથી મળી રહેશે; આ સર્વ મારકેને બૌદ્ધધર્મ સાથે સંબંધ છે કે જૈનધર્મ સાથે સંબંધ છે તે સ્વયં સિદ્ધ થઈ જાય છે. આ ત્રણે ભિન્નભિન્ન સ્થળે આવેલાં સિંહસ્તંભ છે. સરખામણી કરી શકાય માટે અત્રે રજુ કરવામાં આવ્યા છે. તે સર્વને મુખ્યપણે પરિચય તે તેમને લગતાં ચિતિહાસિક વર્ણને જ્યાં આવે છે ત્યાં કરાવે છે, જેમકે નં. ૧લ્વાળા મથુરા સિંહસ્તંભને પુ. ૩માં આકૃતિ નં. ૨ તથા ૨૬માં; નં. ૨૦વાળા સારનાથસ્તંભને પુ. ૨માં આકૃતિ નં. ૩૫ તળે તેમજ પુ. ૧ આકૃતિ નં. ૧૭માં; અને નં. ૨૭વાળા સાંચીતંભને પુ. ૧ આકૃતિ નં. ૨૬ નીચે પરિચય અપાયેલ છે, તેથી અત્ર તે ઉતારવાની જરૂરિયાત રહેતી નથી. માત્ર ઉપર વર્ણવાયલી સર્વ આકૃતિઓને સમગ્રરીતે પરિચય રાધી શકાય તે માટે તેમને ન એકત્રીત કરીને રજુ કરાઈ છે.
(બ) શેભન ચિત્રની સમજ
એકાદશમ ખંડ પ્રથમ પરિચ્છેદ –કૃષ્ણ અને ગોદાવરી નદીઓના વચ્ચેના પ્રદેશના આર્ય રાજા, ત્યાંના
અનાર્યો સાથે, લગ્નગ્રંથીથી જોડાઈ સંબંધી બને છે. આમ વિરૂદ્ધ પ્રજાએ એક થઈ
પ્રગતિ સાધે છે. રાજા ખારેલ શ્રીમુખને મારી હઠાવી દક્ષિણમાં કાઢી મુકે છે. દ્વિતીય પરિચ્છેદ-રાજ્યની હાથણી મહાનંદને રાજ્યને ચગ્ય પુરુષગણી તેના ઉપર
કળશ ઢળે છે, જોકે તે નંદને રુદ્રપુત્ર હતો. આ બાબત વિદ્વાનમાં ભારે વિવાદ
અને ઉહાપોહ મચાવે છે. તૃતીય પરિછેદ –પ્રજા રાજ્યગાદી બદલાવાથી સ્થળાન્તર કરે છે. ગરીબ કે તવંગર
સર્વે પિતાપિતાને નાનો મોટો ખટલે લઈ એક ગામ છોડી બીજે ગામ પહોંચી
જાય છે. નાગ પ્રજા અને રાજને દબદબો તે વખતે ભારે હતા, ચતુર્થ પરિરછેદ –અત્યારે ભલે ખંડેર છે પરંતુ પ્રાચીનકાળે અમરાવતી કિલ્લાથી
રક્ષાએલી એક સુંદર નગરી હતી. પ્રિયદર્શિન, શાતકરણિને તેના લશ્કર સાથે નસાડી મૂકે છે. અગ્નિમિત્ર પતંજલિની મદદ ૨છે છે ને પતંજલિ અગ્નિમિત્ર
પાસે યજ્ઞ કરાવે છે. પંચમ પરિચ્છેદ –રાજા શિલાલેખો કોતરાવી ઈતિહાસને અમરત્વ આપે છે. ને ભૂત
અને ભવિષ્યની કંઈક અવનવી સ્વપ્રસૃષ્ટિમાં રાચતે ઉભે છે. દૂર ચાલ્યા જતા મુસાફરે આ વહેતા ઈતિહાસના પ્રતિક થતા અદષ્ય થાય છે,