________________
આકૃતિ વર્ણન
૧૩. નંબેર પૂર્ણ
પાશ્ચાદ્દગામી. વળી પ્રિયદર્શિન સમ્રાટનું ઓળખ ચિહ-મહોર છાપ
હસ્તાક્ષરની મહેરનું ચિન્હ હાથી હતું તે પણ સાબિત થઈ જાય છે. ૬-૭ ૩૦૮–૯ અમરાવતી સ્તૂપના પ્રદેશમાંથી ખેદતાં મળી આવેલી બે મૂતિઓ છે.
પ્રથમ નજરે જોતાં જ તે મૂર્તિઓ જૈનધર્મના ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથની હોવાની ખાત્રી થાય છે. એટલે આ અમરાવતી સ્તૂપ પોતે પણ જૈનધર્મનું સમારક હોવાનું પુરવાર થાય છે. કેટલેક પરિચય પુ. ૪ માં
આકૃતિ નં. ૩૮-૩૯ માં આપ્યો છે તે વાંચી જવા વિનંતિ છે. ૮–૯ ૩૩૭-૮ આકૃતિ નં. ૬-૭ ની પેઠે આ બે ચરણપાદુકાઓ પણ અમરાવતી સ્તૂપના
ખોદાણમાંથી મળી આવેલ છે. તેને લગતું વર્ણન પુ. ૪ આકૃતિ નં. ૨, ૩ તથા ૪૦-૪૧ માં અપાયું છે. વળી વિશેષ અધિકાર આ પુસ્તકે પૃ.
૩૦૭-૮ ઉપર લખાય છે એટલે અન્ય કાંઈ લખવાની આવશ્યતા રહેતી નથી. ૧૦ ૩૦૬ રાજા ખારવેલે બેન્નાતટનગરે બંધાવેલ મહાવિજય પ્રાસાદ–અમરાવતી
થી તૃપનું આ ચિત્ર છે. સર્વ અધિકાર પુ. ૪ માં આકૃતિ નં. ૩૭ નીચે પૃ. આગળ ૩૧૬ થી આગળનાં પૃષ્ઠ અપાઈ ગયો છે. વિશેષ લખવા જેવું રહેતું નથી
છતાં જે ચગ્ય લાગ્યું તે આ પુસ્તકે પૃ. ૩૦૬ થી આગળમાં આપવામાં આવ્યું છે. વળી આ પ્રદેશ ઉપર આંધ્રપતિએનું કેવું પ્રભુત્વ હતું તેને ખ્યાલ આ પુસ્તકે પૃ. ૭૨ થી ૭૪, ૧૬૯ થી ૧૭૪ અને
પ્ર. ૨૨૫-૨૬ સુધી પણ છુટોછવાયે અપાય છે. ૧૧ ૩૦૭ જગન્નાથપુરીના મંદિરમાં સ્થાપિત થયેલ ત્રિમૂતિનું ચિત્ર છે. આવું એક
બીજું ચિત્ર સાંચી સ્તૂપવાળી જગ્યામાંથી મળી આવ્યું છે. એટલે સાબિત થાય છે કે, આ બને–જગન્નાથપુરી અને સાંચીના સ્થાને એક જ ધર્મનાં પ્રતીક રૂપે છે. વર્ણન પુ. ૪ માં આકૃતિ નં. ૪૨ તળે અને જે કાંઈ બાકી આ પવા યોગ્ય હતું છે આ પુસ્તકે પૃ. ૩૦૭–માં આપવામાં
આવેલ છે. ૧૨ ૩૦૭ ત્રિરત્ન તરીકે ઓળખાવાતાં ચિન્હ રૂપે છે. પુ. ૪ માં આકૃતિ નં. ૪૩
માં તેનું વર્ણન અપાઈ ગયું છે. ફરીને વાંચી જવા વિનંતિ છે. ૧૩) પુ. ૨માં મૌર્યવંશીય સમ્રાટ અશકવર્ધન તથા પ્રિયદશિનનાં હેરાં છે. તે બને ૧૪) આકૃતિ વ્યક્તિઓ ઈતિહાસના અભ્યાસકેને એટલી બધી પરિચિત છે કે, તે
નં. ૨૦ વિશે લખવાની કાંઈપણ જરૂરિઆત જ લેખી ન શકાય. માત્ર મને જે તથા ૨૭ ભિન્નતા માલુમ પડી છે તેને ખ્યાલ જ આપ રહે છે. તે માટે પુ. ૨માં
તેમનાં જીવન ચરિત્ર નજર તળે કાઢી નાંખવા ભલામણ કરવી રહે છે. ૧૫. પુ. ૧માં મથુરા, સાંચી અને ભારહૂત સ્તૂપનાં તેરણનાં દશ્યો છે; તથા મથુરામાંથી (૧૬) આકૃતિ મળી આવેલ પૂજા કરવા માટે એક પટ છે. તે સર્વનું વર્ણન ૫. ૧માં