________________
ચિત્ર પરિચય
નીચેના વર્ણનમાં પ્રથમને આંક ચિત્રની સંખ્યા સૂચક છે, બીજો આંક તે ચિત્રને
લગત અધિકાર કયા પાને આ પુસ્તકમાં ઉતાર્યો છે તે બતાવવા પૂરત છે; સર્વ ચિત્રને સંખ્યાના અનુક્રમ પ્રમાણે ગોઠવ્યાં છે. તેથી કયું ચિત્ર કયા પાને છે તે સહેલાઈથી શોધી કઢાય તેમ છે. કેઈ ચિત્ર તેની કઈ વિશિષ્ટતાને અંગે આડું અવળું મૂકવું પડયું હોય કે એક કરતાં વિશેષવાર રજુ કરવું પડયું હોય
તે તે હકીકત તેને પરિચય આપતાં જણાવ્યું છે. આગળની પેઠે આ પુસ્તકમાં પણ ચિને ત્રણ વર્ગમાં ગોઠવવામાં આવ્યાં છે.
(૧) સામાન્ય ચિત્રો (૨) પરિચ્છેદનાં મથાળાંનાં શોભનચિત્રો (૩) અને રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય ઔપદેશિક નકશાઓ. પ્રથમવર્ગે ૧૯, દ્વિતીયે ૧૪ અને તૃતીયે ૮ મળી કુલ ૪૧ ચિત્રો રજુ કર્યા છે. પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું.
(4) સામાન્ય ચિત્રો આકૃતિ વર્ણન નબર પૃષ્ઠ ૧ કવર કઃપવૃક્ષ અથવા ક૯૫દ્રમનું ચિત્ર છે. તેને પરિચય પુ. ૨, પૃ. ૨૮ માં
અપાઈ ગયો છે. તે જોઈ લેવા વિનંતિ છે. ૨ ૩૦૯ સાંચી સ્તૂપના ઘુમટનું દશ્ય છે. તેને કેટલેક પરિચય પુ. ૨ માં પૃ. ૨૯ અને આગળ ઉપર આપેલ તે વાંચી લેવા સાથે આ પુસ્તકે પૃ. ૩૦૯, ૩૧૪, ૩૧૭,
૩૨૯ તથા ૩૩૭–૩૮ અપાયેલ વર્ણન જોડીને વાંચવા વિનંતિ છે. સમગ્ર વાંચનથી પાકી ખાત્રી થશે કે સાંચીતૂપ અત્યાર સુધી મનાઈ રહ્યું છે તેમ બૌદ્ધધર્મનું સ્મારક નથી જ. પરંતુ તે જૈન ધર્મના અંતિમ તીર્થ
કર શ્રી મહાવીરના દેહને અગ્નિદાહ દીધે તે ઉપર ચણાયેલું સમાધિસ્થાન છે. ૩૩૩૪ રાજા ખારવેલે કોતરાવેલ હાથીગુંફાના પ્રવેશદ્વારે ઉભા કરાવેલ હાથીનું ૩૪૫-૬ ચિત્ર છે. તેને પરિચય પુ. ૪ માં આકૃતિ નં. ૩૬ માં અપાય છે તથા
વિશેષ અધિકાર આ પુસ્તક આપ્યો છે. ખાત્રી થાશે કે લેખ ખારવેલ રાજ્યના સમયને છે જ્યારે પ્રવેશદ્વારને હાથી સમ્રાટ પ્રિયદર્શિનના સમયને છે. આ ઉપરથી વિશેષ પુરા એ મળી રહે છે કે ખારવેલ પિતે પ્રિયદશિનને પુરેગામી , નહીં કે જેમ મનાઈ રહ્યું છે તેમ