________________
સમર્પણુ
પરમ પૂજ્ય ધર્મનિષ્ઠ શાસ્ત્રાના પારગામી સદ્ગુણાનુરાગી સહનશીલ સૌજન્યમૂર્તિ
શ્રી માલશીભાઈ ભાજરાજ
આપશ્રી મારા પ્રથમ માગર્દેશક બન્યા છેા. આપેજ મને ધર્મના ખાધ પમાડ્યો હતા. આપનુ. નિર્મળ ચારિત્ર આજે પણ પ્રેરણા આપી જાય છે. આપના જ્ઞાનામૃતનું પાન કરનારા ધન્ય બની ગયા છે. આપની મધુરી વાણી હૃદયમાં ભરી છે.
સેવામૂર્તિ પંડિત લાલન સાહેબની ‘ જીવન પ્રક્ષા ’ આપનાં ચરણામાં સમર્પિત કરતાં અત્યંત આનંદ થાય છે.
*
આપના પરમ પ્રિય શિષ્ય શિવજી દેવશી.