________________
[ < ]
જીઅન આવશે અને પૂજ્ય પતિજીની ઘણી ઘણી ખાખતા અધૂરી છે તે મળશે `તા મિત્રાની સહાયતાથી બીજી આવૃત્તિ પ્રકાશિત કરીશું અને આ બીજી આવૃત્તિમાં પૂજ્ય શ્રી માલશીભાઇનુ ચરિત્ર આપી ઋણ અદા કરવા પ્રયાસ કરીશું. આથી તેમને સતાષ થયા.
આ પ્રકાશનમાં પંડિતજીની વિદેશ યાત્રા, અમેરિકાનાં જા વર્ષોંની પંડિતજીની વિવિધ પ્રવૃત્તિઓ, પડિતજીનાં અન્ય પુસ્તકરત્ના, પંડિતજીના પ્રેરણાત્મક પત્રા અને પંડિતજીનાં વિવિધ વ્યાખ્યાન વિગેરે ઘણુ ઘણુ ખાકી છે. આપ્તજને, સ્નેહીજના અને પડિતજીના પરિચયમાં આવેલા મિત્ર વિશેષ સામગ્રી માકલી આપશે તા મને વિશેષ આનંદ થશે. અને બીજી આવૃત્તિ વિશેષ સુંદર બનાવવા પ્રયાસ કરીશ.
આ પુસ્તકના પ્રકાશનમાં ઘણા આપ્તજના ને સ્નેહીજનાને એ સહકાર લીધેા છે. તેમને યાદ કરવાની મારી ફરજ છે. મારા પરમ સ્નેહી શ્રી વિસનજીભાઈ જેતશી તથા મુનિશ્રી કિર્તિસાગરજી મહારાજ ( અચળગચ્છના )ના આભાર માનવા તક લઉં છું.
ગરમીના દ્વિવસામાં સૌરાષ્ટ્રના ખળખળતા તાપમાં હું રહી શકું' નહિ, પણ આ ચરિત્ર માટે રહ્યા સિવાય છૂટકા નહોતા. મે’ ચરિત્ર માટેની નેાંધા લખી પણ ભાઇશ્રી ફુલચંદભાઇ હરીચંદ દેશીએ પુસ્તકનું કલેવર તૈયાર કરવા માટે વચન આપ્યુ અને રજાઓમાં પોતાના સમયને ભેગ આપીને આ પુસ્તક પ્રકાશિત કરી શકયા છું તેનેા યશ ભાઇ શ્રી કુલચદભાઈને