Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિક કાનુવાદ
૪ ઉચ્ચગેત્રને બંધ; નીચગોત્રને ઉદય, ઉચ્ચ-નીચગોત્રની સત્તા. આ વિકલ્પ મિથ્યાદકિટથી આરંભી દેશવિરતિ પર્યત હોય છે. આગળને ગુણઠાણે નીચગાત્રને ઉદય નહિંહેવાથી આ વિકલ્પ સંભવ નથી. તથા ૫ ઉચ્ચગેત્રને બંધ, ઉચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા. આ વિકલ્પ મિથ્યાદહિટથી સૂમસપરાય પર્યત હેય છે. આગળ ઉપર ગોત્રને બંધ નહિ હેવાથી સંભવ નથી. ૬ ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા આ વિકલ્પ ઉપશાંતમૂહ ગુણસ્થાનકથી આરંભી અયોગિના દ્વિચરમસમય પર્યત હોય છે. ચરમસમયે ૭ ઉચગોત્રનો ઉદય અને ઉચગવની સત્તા એ વિક૯પ હેાય છે. આ પ્રમાણે ગોત્રકમના સાત સંવેધ ભંગ થાય છે. ૧૬.
હવે વેદનીય કર્મને પહેલાં કહી ગયેલ બંધ, ઉદય અને સત્તાસ્થાનને પરસ્પર સંવેધ કહે છે–
तेरसमछट्ठएसुं सायासायाण बंधवोच्छेओ।
संतउइण्णाइ पुणो सायासायाई सम्वेसु ॥१७॥ - त्रयोदशषष्ठयोः सातासातयोर्बन्धव्युच्छेदः । ___सदुदीर्णे पुनः सातासाते सर्वेषु ॥१७॥
અર્થ–તેરમે અને છઠે અનુક્રમે સાતા અને અસાતા બંધવિચ્છેદ થાય છે. સત્તા અને ઉદયમાં સાતા-અસાતા સર્વગુણસ્થાનકમાં હોય છે.
ટીકાનુ -સાતવેદનીય અને અસાતવેદનીયને બંધવિચ્છેદ અનુક્રમે તેરમે ગુણસ્થાનકે અને છઠે ગુણસ્થાનકે થાય છે. સત્તામાં અને ઉદયમાં સઘળા ગુણસ્થાનકમાં હોય છે. ૧૭
આ પ્રમાણે વેદનીયન બંધાદિ કહીને તેની ભંગ સંખ્યા કહે છે – बंधइ उइण्णयं चिर इयरं वा दोवि संत चउ भंगा । संतमुइण्णमबंधे दो दोण्णि दुसंत इइ अह ॥१८॥
बध्नात्युदीर्ण चैव इतरद् वा द्वे अपि सती चत्वारो भङ्गाः।
सदुदीर्णमबन्धे द्वौ द्वौ द्वे सती इत्यष्टौ ॥१८॥ અર્થ—ઉદય પ્રાપ્ત વેદનીય બાંધે કે ઈતર-ઉદય અપ્રાપ્ય બાંધે અને સત્તામાં બંને હોય તેના ચાર ભાંગા થાય છે. બંધાભાવે અગિના ચરમસમયે સત્તામાં અને ઉદયમાં - એક હેય તેના બે અને ઉદયમાં એક અને સત્તામાં બેય હોય તેના બે, કુલ આઠ ભાંગા " થાય છે.