________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (13) વળી ત્યારે વેર જઇને તલનું નામ પણ ન લેવું.” તિલભટ્ટે તે પ્રમાણે કબૂલ કરવાથી દેવિ લ્હારી સ્ત્રી ઉપર તું કઈ રીશ કરીશ નહીં.” એમ કહીને ચાલી ગઈ. હવે તિલભટ્ટ પણ ભયથી કંપતો છતે ઘેર આવતાંજ અકસ્માત મત્યુ પામ્યો, એટલે ઘેર રહેલા જાર પુરૂષે તેને જ્યાં મુનિ પતિરાજર્ષિ કાયોત્સર્ગ કરીને રહ્યા હતા, ત્યાં તેમની પાસે બાન્ય; તેથી વાયુના યેમથી ચિતાના તણખા ઉડવાને લીધે ગોવાળીયાએ ઓઢાડેલું વસ્ત્ર સળગ્યું, તેથી મુનિરાજ સર્વ શરીરે દાઝ ચા. પ્રભાતે ગેવાળીયાઓ ગાયો ચરાવવા નિકળ્યા, તેઓ સાધુનું દગ્ધ થયેલું શરીર અને મનમાં પસ્તાવો કરવા લાગ્યા કે -" અરે ! આપ ને એવી શી બુદ્ધિ ઉપની કે, આપણે મુનિરાજના શરીરે વસ્ત્ર ઓઢાયું ! કે જેથી તેમનું શરીર દગ્ધ થયું છે. અરે ! આપણને આ હેટું કર્મ લાગ્યું છે માટે બહુ કાળ સુધી સંસારવાસમાં ભમવુ પડશે ? એમ પશ્ચાતાપ કરતા વાળેયે નગરમાં જઈ *કુચિક શ્રેષ્ઠીને | * આખી નગરીના દેરાસરની કુંચી આ શેઠ ઘેર રહેતી હતી, માટે તેનું નામ કુંચિકશેઠ હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust