Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જીતી લીધું હતું. પંડમહુરાની એકતા તમિલનાડુ (મદ્રાસ) રાજ્યમાં આવેલા મદુરા નગર સાથે સ્થાપવામાં આવી છે." ૧. જ્ઞાતા.૧૨૭, જ્ઞાતાઅ.પૃ.૨૨૭, ૩. આવનિ.૧૨૯૬, આચાચૂ.૨.પૃ.૬૯. કલ્પલ.પૃ.૩૨, આવયૂ.૨.પૃ. ૧૯૭, | ૪. આવયૂ.૧.પૃ.૪૨૭, ઉત્તરાશા.પૃ. ૧૭૯. અત્ત.૯.
| ૫. લાઇ.પૂ.૩૨૦. ૨. અત્ત.૯, સ્થાઅ.પૃ.૪૩૩. પંડુયવણ (પચ્છકવન) આ અને પંડગવણ એક છે.'
૧. સમ.૯૮, સમઅ.પૃ.૯૯. પંડુરગ (પાડુરાગ) આ અને પંડુરંગ એક છે.'
૧. જ્ઞાતા.૧૦૫, જ્ઞાતાઅ.પૃ.૧૯૫. પંડુરંગ (પાડુરાદ) અજૈન ભિક્ષકોનો વર્ગ. તેઓ તેમના શરીર ઉપર ભસ્મ(રાખ) લગાવતા હતા. પંડરભિખુઓ પણ તે જ વર્ગના છે અને તેમને આજીવગ ભિક્ષુઓથી અભિન્ન ગણવામાં આવ્યા છે. પરંતુ પાલિ સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેઓ બ્રાહ્મણ પરિવ્રાજકોનો એક પ્રકાર હતા.અભયદેવસૂરિના મતે તેઓ શૈવ સંપ્રદાયના હતા.૫ ૧. અનુ.૨૦,૧૩૧,અનહે.પૃ.૧૪૬, ૪. જુઓ Journal of the Oriental
ઓ ભા.૧૦૭,આચા.૨.૧૭૬, Institute, Baroda, Vol. XVI, No. 2 નિશીયૂ.૨.પૃ.૧૧૯, જ્ઞાતા.૧૦૫. ! (Dec.1966), p.120-123. ૨. અનુછે.પૃ. ૨૫.
૫. જ્ઞાતાઅ.પૃ.૧૯૫. ૩. નિશીયૂ.૩.પૃ.૪૧૪. પંડુરાય (પાડુરાજ) હત્થિણાઉરના રાજા. તે કુંતીના પતિ હતા અને પાંચ પંડવના પિતા હતા.'
૧. જ્ઞાતા.૧૧૭થી, સ્થાઅ.પૃ.૫૧૬, મર.૪૫૭. પંડસિલા (પંડશિલા) પવિત્ર અભિષેકવિધિ માટેની ચાર શિલાઓમાંની એક. તે પંડગવણની પૂર્વ સીમા ઉપર અને મંદરચૂલિઆની પૂર્વમાં આવેલી છે. તે બીજના ચન્દ્રના આકારની છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ પાંચ સો યોજન છે. તેની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ બસો પચાસ યોજન છે. તે સોનાની બનેલી છે. તેની ચારે બાજુએ ત્રણ પગથિયાવાળી એક એક સીડી છે અને એક એક કમાન છે. શિલા ઉપર બે સિંહાસન છે – એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં, તેમના ઉપર અનુક્રમે મહાવિદેહના વચ્છ આદિના અને કચ્છ આદિના તિર્થંકરોનો જન્મ પછી તરત જ દેવો દ્વારા જન્માભિષેક થાય છે. ઠાણમાં આ સિલાને પંડુકંબલસિલા કહી છે. ૧. જખૂ. ૧૦૭
૨. સ્થા.૩૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org