Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
are पंचहि अणगारसएहिं सद्धिं संपरिबुडे पुत्र्वाणुपुनिं चरेमाणे गामानुगामं दृइज्नमाणे सुहं सुहेणं विहरमाणे) दुष्करतपों को तपने वाले होने से ये स्वयं दुष्कर - घोर बने हुए थे । अल्पसत्व वाले प्राणिजन जिन प्राणातिपात आदि विरति रूप व्रतों का अनुष्ठान करने से सर्वथा अक्षम ( असमर्थ रहा करते हैं उन व्रतों का पालन ये किया करते थे इसलिये
घोरत थे । पारणाआदि में नाना प्रकार के अभिग्रहों का ये पालनकर ते थे इसलिये ये घोर तपस्वी थे । कामभोग के परिसेवन करने का त्याग करना इसका नाम ब्रह्म है। इस ब्रह्म का आचरण करना इसकानाम ब्रह्मचर्य है। ब्रह्मचर्य का नव वार्ड से परिपालन करना यह घोर ब्रह्मचर्य है। इस घोर ब्रह्मचर्य में निमग्न रहने का जिसका स्वभाव होता है वह घोर ब्रह्मचर्यवासी कहलाता है | श्री स्वामी इस ब्रह्मचर्य के आराधक थे अतः वे घोर ब्रह्मचर्यवासी थे । उन में शारीरिक संस्कार का नामोनिशान तक भी नहीं था। इसलिये वे उत्क्षिप्त शरीर थे। उनमें यद्यपि कई योजन गत वस्तु को भस्म करने की शक्ति थी तौ भी यह शक्तिरूप विपुल तेजोलेश्या उन्होंने संक्षिप्त करली थी - संकुचित कर ली थी इसलिये ये संक्षिप्त विपुललेश्या
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चउ णाणोवगए पंचर्हि अणगारसएहिं सद्धिं संपरिवुडे पुत्रवाणुपुच्विं चरेमाणे गामानुगामं दूइज्माणे सुहंसुहेणं विहरमाणे) और तथ आयरनार होवाथी थे પાતે દુષ્કર ઘાર અનેલ હતા. જે જે પ્રાણાતિપાત વગે૨ે વિરતિરૂપ ત્રતાનું અનુષ્ઠાન કરવામાં સ્વલ્પશક્તિવાળા પ્રાણિઓ બધી રીતે અક્ષમ (અસમ) રહ્યાં કરે છે, તે તે ત્રતાનુ એ આચરણ કરતા હતા, એટલા માટે એ ઘારવ્રત હતા. પારણાં વગેરેમાં અનેકવિધ અભિગ્રહાનુ એ પાલન કરતા હતા. એટલા માટે એ ઘેાર તપસ્વી હતા. ઇન્દ્રિયસુખ (કામભોગ)ના સેવનને ત્યાગ કરવા તેનું નામ બ્રહ્મ છે. આ બ્રહ્મનું આચ રણ કરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્યનું નવવાડ વડે પાલન કરવું આ ઘેાર બ્રહ્મચર્ય છે. આ કઠોર બ્રહ્મચર્ય'માં નિવાસ કરવાની જેને ટેવ હાય છે, તે ઘાર બ્રહ્મચવાસી કહેવાય છે. શ્રી સુધર્મા સ્વામી આઘાર બ્રહ્મચર્યના આરાધક હતા, એટલા માટે તેઓ ધાર બ્રહ્મચર્ય વાસી હતા. એમનામાં શારીરિક સંસ્કારના સંપૂર્ણ પણે અભાવ હતા. એટલા માટે તેઓ ઉક્ષિપ્ત શરીર હતા. એમનામાં જો કે અનેક યોજન દૂરની વસ્તુને ભસ્મ કરવાની તાકાત હતી, છતાં પણ આ શક્તિરૂપ વિપુલ તેોલેડ્યા એમણે સક્ષિપ્ત (ટૂંકી) કરી લીધી હતી. એટલા માટે એ સંક્ષિપ્ત
For Private and Personal Use Only