________________
૧૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
अवश्यकर्त्तव्यैर्यीगैर्निष्पन्ना आवश्यकी ४, चः समुच्चये, तथा निषेधेन निर्वृत्ता नैषेधिकी ५, आप्रच्छनमापृच्छा, सा विहारभूमिगमनादिप्रयोजनेषु गुरोः कार्या ६, चः पूर्ववत्, तथा प्रतिपृच्छा, सा च प्रानियुक्तेनापि करणकाले कार्या, निषिद्धेन वा प्रयोजनतः कर्त्तृकामेनेति ७, तथा छन्दना च प्राग्गृहीतेनाशनादिना कार्या ८, तथा निमन्त्रणा अगृहीतेनैवाशनादिनाऽहं भवदर्थमशनाद्यानयामि 5 इत्येवम्भूता ९, उपसम्पच्च विधिनाऽऽदेया १० । एवं 'काले' कालविषया सामाचारी भवेद्दशविधा तु । एवं तावत्समासत उक्ताः, साम्प्रतं प्रपञ्चतः प्रतिपदमभिधित्सुराह - एतेषां पदानां, तुर्विशेषणे, गोचरप्रदर्शनेन ‘प्रत्येकं' पृथक् पृथक् प्ररूपणां वक्ष्य इति गाथाद्वयसमासार्थः ॥
तत्रेच्छाकारो येष्वर्थेषु क्रियते तत्प्रदर्शनायाह
10
जइ अब्भत्थेज्ज परं कारणजाए करेज्ज से कोई ।
तत्थवि इच्छाकारो न कप्पई बलाभिओगो उ ॥ ६६८ ॥
15
व्याख्या : 'यदी 'त्यभ्युपगमे अन्यथा साधूनामकारणेऽभ्यर्थना नैव कल्पते, ततश्च यद्यभ्यर्थयेत् છે તે તે રીતે જ છે” આવા સ્વરૂપનો હોય છે. (અર્થાત્ સૂત્ર—સંબંધી પ્રશ્નોનો જવાબ સાંભળી આપે જે કહ્યું તે બરાબર છે' આ પ્રમાણે ગુરુને જે કહેવું તે તથાકાર) (૩). અવશ્ય કરવા યોગ્ય યોગોવડે બનેલી હોય તેને આવશ્યકી કહેવાય છે (૪).
“ચ” શબ્દ સમુચ્ચયમાં છે. તથા નિષેધવડે થયેલી હોય તે નૈષધિકી (પ). પૂછવું તે આપૃચ્છા, વિહાર કરવો, સ્થંડિલ જવું વગેરે પ્રયોજનમાં ગુરુને આપૃચ્છા કરવાની હોય છે. ‘' શબ્દ પૂર્વની જેમ સમુચ્ચયમાં છે (૬). તથા પ્રતિપૃચ્છા એટલે પૂર્વે કોઈ કાર્ય ગુરુએ સોંપ્યું. તે કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે ગુરુને ફરી પૂછવું તે, અથવા પૂર્વે જે કાર્ય માટે ગુરુએ નિષેધ કર્યો હોય અને કો'ક કારણવશાત્ તે જ કાર્ય કરવું જરૂરી હોય ત્યારે તે કાર્યને કરવાની ઇચ્છાવાળા સાધુએ 20 તે કાર્ય માટે પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છા કહેવાય છે (૭). તથા પૂર્વે ગ્રહણ કરેલા અશનાદિવડે છંદના થાય છે (૮). નિમંત્રણા પૂર્વે નહીં ગ્રહણ કરાયેલા એવા અશનાદિીવડ઼ે થાય છે. “હું તમારા માટે અશનાદિ લાવીશ.” આવા સ્વરૂપની આ સામાચારી છે (૯). ઉપસંપત્ વિધિવડે ગ્રહણ કરવા યોગ્ય છે (૧૦). આ પ્રમાણે કાળવિષયક સામાચારી (તે તે અવસરે ક૨વામાં આવતી સામાચારી) દશ પ્રકારની છે. આમ સંક્ષેપથી સામાચારી કહી. હંવે વિસ્તારથી દરેક પદને કહેવાની 25 ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – “દરેક પદોના વિષયને બતાવવાવડે (દરેક પદોની) જુદી જુદી પ્રરુપણાને કહીશ.' ||૬૬૬-૬૬૭
* ઇચ્છાકાર સામાચારી
અવતરણિકા : તેમાં જે અર્થોમાં ઇચ્છાકાર કરાય છે તે બતાવવા માટે કહે છે છું ગાથાર્થ : કારણ ઉત્પન્ન થતાં જો બીજાને પ્રાર્થના કરે (અથવા) તેનું કોઈ કાર્ય કરે તો ત્યાં 30 પણ ઇચ્છાકાર (કરવો જોઈએ પણ) બળજબરી કલ્પે નહીં.
ટીકાર્થ : ‘‘વિ” શબ્દ અભ્યુપગમના અર્થમાં છે. (અર્થાત્ ‘જો આવું થાય તો' એવા