________________
૧૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ૨-૪૨) તિ ડીષ, વચ્ચે (પ૦ થસ્થતિ ૬૦૪-૧૪૮) ત્યારત્નો:, યસ્થ હત્ન (પ૦ ૬-૪-૪૬) इत्यनेन तद्धितयकारलोपः, परगमनं सामाचारी, तस्या उपक्रमणम् - उपरिमश्रुतादिहानयनमुपक्रमः, सामाचार्युपक्रमश्चासौ कालश्चेति समासः, यथाऽऽयुष्कस्योपक्रमणं दीर्घकालभोग्यस्य लघुतरकालेन क्षपणमुपक्रमः, यथायुष्कोपक्रमश्चासौ कालश्चेति समासः, तत्र हि कालकालवतोरभेदात् कालस्यैव आयुष्काद्युपाधिविशिष्टस्योपक्रमो वेदितव्य इत्यभिप्रायः । तत्र सामाचारी त्रिविधा-'ओहे दसहा पदविभागे'त्ति 'ओघः'-सामान्यम्, ओघ: सामाचारी सामान्यतः सक्षेपाभिधानरूपा, सा चौघनियुक्तिरिति । दशविधसामाचारी इच्छाकारादिलक्षणा, पदविभागसामाचारी छेदसूत्राणीति । तत्रौघसामाचारी नवमात्पूर्वात् तृतीयाद्वस्तुन आचाराभिधानात् तत्रापि विंशतितमात्प्राभृतात्,
तत्राप्योघप्राभृतप्राभृतात् नियूंढेति, एतदुक्तं भवति-साम्प्रतकालप्रव्रजितानां तावच्छ्रुत10 परिज्ञानशक्तिविकलानामायुष्कादिहासमपेक्ष्य प्रत्यासन्नीकृतेति । दशविधसामाचारी पुनः, .
રત્ન" નિયમથી તદ્ધિત “” નો લોપ થાય છે. (તેથી “સમાવાન્ + રૂ"એ પ્રમાણેનો આકાર તૈયાર થાય) પરગમન કરતાં (અર્થાત સમીવાર્ + ડું જોડતાં) સામાચારી (આદિસ્વરની વૃદ્ધિ અન્યનિયમથી જાણવી.) શબ્દ બને છે.
આ સામાચારીનું ઉપક્રમણ તે સામાચારીઉપક્રમ. અહીં ઉપક્રમ એટલે ઉપરના શ્રતથી અહીં 15 લાવવું (અર્થાત્ ભવિષ્યમાં ભણાવવા યોગ્ય શ્રુતમાંથી તે સામાચારીનું અહીં લાવવું એટલે કે
ભવિષ્યમાં ભણાવાવી સામાચારીને વર્તમાનમાં ભણાવવી તે સામાચારીઉપક્રમ) અને આ સામાચારીઉપક્રમ એવો જે કાળ તે સામાચારીઉપક્રમકાળ, આ પ્રમાણે સમાસ જાણવો. યથાયુષ્કનું ઉપક્રમણ એટલે દીર્ઘકાળભોગ્ય એવા આયુષ્યકર્મને અલ્પતરકાળમાં ખપાવવું. યથાયુષ્કોપક્રમ એવો જે કાળ
તે યથાયુષ્કોપક્રમકાળ, એ પ્રમાણે સમાસ કરવો. 20 (જો કે અહીં દીર્ઘકાળભોગ્ય એવા આયુષ્યકર્મનો ઉપક્રમ છે છતાં) કાળ અને કાળવાળાનો
(દીર્ઘકાળભોગ્ય આયુષ્યકર્મનો) અભેદ કરવાથી આયુષ્કાદિઉપાધિથી યુક્ત એવા કાળનો જ ઉપક્રમ જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ભાવાર્થ જાણવો. તેમાં સામાચારી ત્રણ પ્રકારે છે. (૧) ઓઘસામાચારી = સામાન્યથી સંક્ષેપથી (આચારોનું) કથન કરવું. તે ઓઘનિર્યુક્તિ જાણવી. (૨) દશવિધ સામાચારી
= ઇચ્છાકારાદિરૂપ (૩) પદવિભાગસામાચારી એટલે દસૂત્રો. તેમાં ઓઘસામાચારી નવમાપૂર્વના 25 આચારનામના ત્રીજાવસ્તુના વીસમા પ્રાભૃતના ઓઘપ્રાભૃત–પ્રાભૃતમાંથી ઉદ્ધત કરવામાં આવી
છે. કહેવાનો આશય એ છે કે વર્તમાનકાળમાં પ્રવ્રજિત થયેલા અને શ્રુતપરિજ્ઞાનશક્તિથી રહિત એવા સાધુઓના આયુષ્યાદિના (આદિશબ્દથી સંઘયણ–વૃતિ–મતિના) હાસને જાણીને ઘસામાચારી નજીક કરાયેલી છે.
જયારે દશવિધ સામાચારી ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીસમા અધ્યયનમાંથી સ્વલ્પતરકાળપ્રવ્રજિત 30 સાધુઓના પરિજ્ઞાન માટે ઉદ્ધત કરવામાં આવી છે. (કાળના પ્રભાવે આયુ ઘટ્યા, બુદ્ધિ ઘટી,
એટલે પૂર્વોનો અભ્યાસ બધા કરી શકે નહીં, અથવા દીક્ષા પછી ઘણાં વર્ષે થાય, તેમના માટે