________________
પ્રથમ પ્રકાશ
ત્રણલિંગ. જેનામાં સમ્યકત્વ હોય, તેને ઓળખવાના જે ચિહ્નો તે લિંગ કહેવાય છે. ૧ શુક્રૂષા, ૨ ધમરાગ, અને ૩ વૈયાવૃત્ય એ ત્રણ લિંગ જાણવા.
દસ પ્રકારને વિનય. ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ મૈત્ય, ૪ શ્રત, પધમ ૬ સાધુવર્ગ, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ પ્રવચન અને ૧૦ દશન એ દસનો વિનય કરે તે દસ પ્રકારનો વિનય કહેવાય છે. ભક્તિ-બહુમાન આદિથી વિનય કરાય છે.
ત્રણ પ્રકારની શુદ્ધિ. ૧ જિન, ૨ જિનમત અને ૩ ૩ જિનમતને વિષે રહેલા જે સાધુ સાધી વગેરે, તેનાથી બીજાને અસારરૂપે ચિતવવા-એ ત્રણ પ્રકારની શુદ્ધિ કહેવાય છે.
પાંચ દૂષણ. ૧ શંકા, ૨ કાંક્ષા, ૩ વિચિકિત્સા, ૪ કુદષ્ટિપ્રશંસા અને ૫ કુદષ્ટિનો પરિચય એ સમ્યક્ત્વના પાંચ દૂષણો વર્જવા યોગ્ય છે.
આઠ પ્રભાવિક ૧ પ્રવચની, ૨ ધર્મકથા ૩ વાદી, ૪ નામત્તિક, પ તપસ્વી, ૬ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાવાન, ૭ ચૂરણ, અંજનાદિક વડે સિદ્ધ, અને ૮ કવિ–એ આઠ પ્રભાવિક કહેવાય છે.
પાંચ ભૂષણ (૧) જિનમતને વિષે કુશળતા, (૨) જિનશાસનની પ્રભાવના કરવાપણું. (૩) તીર્થસેવા, (૪) જિનમતને, વિષે સ્થિરતા અને (૫) જિનમતને વિષે ભક્તિ-એ પાંચ સમ્યકત્વના ભૂષણ કહેવાય છે. કારણ કે, તે સમ્યકત્વને આભૂષણની જેમ શોભા પમાડનાર છે.
૧ શમ, ૨ સંવેગ, ૩ નિવેદ, ૪ અનુકંપા અને ૫ આસ્તિકતા એ પાંચ સમ્યકત્વના લક્ષણ છે. તે ઉપરથી સમ્યકત્વવાન પુરૂષ ઓળખી શકાય છે.
છ યતના પરતીર્થિક આદિને ૧ વંદન, ૨ નમસ્કાર, ૩ આલાપ, ૪ સંલાપ, ૫ ખાનપાનનું દાન અને ૬ ગંધપુષ્પાદિક અર્પવા–એ છ યતના વર્જવા યોગ્ય છે.
છ આગાર, ૧ રાજાના હુકમથી, ૨ સમુદાયની આજ્ઞાથી, ૩ બળવાના હુકમથી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org