________________
૧૮૬
આ શ્લાકના અથ ઉપર કહેવામાં આવ્યેા છે.
આ વિષે વિશેષ અ
શ્રી આત્મ પ્રાધ
ધન નામના શેઠના વૃત્તાંતથી જાણવા,
ધન શેઠની થા
**
કાઇ એક નગરમાં “ શ્રીપતિ” નામે એક માટા ધનવાન્ શેઠ રહેતા હતેા. તેને “ધન ” નામે એક પુત્ર હતા. તેને પિતાએ એક મેટા ધનાઢ્ય શેઠની પુત્રીની સાથે પરણાવ્યા. એક વખતે આચાર્યના સર્વાં ગુણાથી અલંકૃત એવા * સામાચાય ” નામે એક આચાય તે નગરમાં આવી ચચા. તેમને વંદના કરવા માટે નગરના ઘણા લેાકેા સાથે તે શ્રીપતિ શેઠ પણ ગયા. આચાય ભગવાને સ ધર્મની દેશના આપી. તે દેશનામાં પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ વિશેષપણે વર્ણવી બતાખ્યું. દેશનાને અંતે જેને વિવેક ઉત્પન્ન થયા છે, એવા શ્રીપતિ કે તે સૂરિની પાસે તે વ્રત ગ્રહણ કર્યુ. ખીજા પણ શ્રાવકાએ વિવિધ પ્રકારના નિયમેા ગ્રહણ કર્યાં. તે પછી સર્વે ગુરુ મહારાજને નમીને પેાતાના ઘરે ચાલ્યા ગયા.
Jain Education International
તે પછી શ્રીતિ શેઠે પાતાના નિયમિત કરેલા દ્રવ્યથી વધારે રહેલા દ્રવ્યને ધાર્મિક સ્થાનમાં વાપરવા નિશ્ચય કર્યો. શ્રી અરિહત ચૈત્યના નિર્માણનુ` માઢુ ફળ જાણી એક મેાટુ' જિનાલય કરાવ્યુ, તે જિનચૈત્યમાં શુભ મુર્તીમાં ઉત્તમ પરિવાર સાથે તેણે શ્રી જિનેન્દ્રની પ્રતિમાનુ` સ્થાપન કર્યું", તે પછી તે શ્રીતિ શેઠ તે ચૈત્યમાં નિરતર જિનપૂજા કરતાં અને સત્પાત્રને દાન આપતાં અનુક્રમે પેાતાના કાલ નિમન કરતા હતા. આયુષ્ય પૂર્ણ થતાં તે શેઠ શુભ ધ્યાનવડે કાળ કરી સદ્દતિને પ્રાપ્ત થયા.. તે પછી સ્વજનાએ એકઠા મળી તેના પુત્ર ધનને તેના સ્થાન ઉપર સ્થાપિત કર્યાં, ધન શેઠ લાભગ્રસ્ત અને નિવિવેકી હતા. તેણે આ પ્રમાણે ચિંતવ્યુ་~ અરે મારા પિતા ગાંડા થઈ ગયા હતા, તેથી તેણે ઘણુ દ્રવ્ય ખર્ચી નાંખ્યુ છે. આવા ચૈત્ય અનાવવામાં દ્રવ્યને વ્યય કરવા, તે બ્ય છે, હવે હુ· મૂલ દ્રવ્ય ( મુડી ) ના વ્યંચના કારણેાને અટકાવી નવું દ્રવ્ય ઉત્પન્ન કરવાને ઉજમાલ થાઊં ” આ પ્રકારે ચિતવી તે ધન શેઠે પેાતાના નિવાસગૃહ સિવાય બીજા ઘર અને હાટ વગેરે સ્થાને વેચી નાંખ્યા અને દાસ, દાસી વગેરે જે ઉપક વર્ગ હતા, તેને વિસર્જન કરી નાંખ્યા, તે સિવાય ચૈત્ય પૂજા તથા પ્રભાવનાદિક બધાં ધનૃત્યોને પણ ત્યાગ કરી દીધા. પછી પેતે એકલા જીણુ વસ્તી પહેરી ખભે કાળા લઇ ગોળ પ્રમુખ લઈ વેચવા માટે ગામેગામ ફેરી કરવા લાગ્યા.
46
For Private & Personal Use Only
www.jainelibrary.org