________________
તૃતીય પ્રકાશ
૩૧૩ વળી પ્રયોજન વિના વાચાલની પરે નિરવદ્ય પણ યથાતથા જેમ તેમ બેલિવું નહીં. જે સાચું પણ પ્રિય હોય તે બોલવું. તેને માટે આ પ્રમાણે કહ્યું છે -
" नृपसचिवेभ्यनरादींस्तथैव जल्पयति न खलु काणादीन् ।
न च संदिग्धे कार्य भाषामवधारिणी ब्रूते ॥ १ ॥ રાજા, મંત્રી અને લક્ષ્મીવાન આદિ શબ્દથી સામંત શેઠ તથા સાથેવાહ વગેરેને તેમના નામથી બોલાવવા. કાણને કાણ વગેરેથી બેલાવો નહીં. જે કાર્યમાં સંદેહ હોય, તેમાં નિશ્ચય બતાવનારી ભાષા બોલવી નહીં” ૧ તે વિષે આચારાંગસૂત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે –
" तेयावन्ने तहप्पगाराहिं भासाहि बूया नो कुप्पंति माणवा तेआवि तहप्पगारा तहप्पगाराहिं भासाहिं अभिकंखभासिज्जति ।"
न च काणादिष्वपि अयं न्यायोऽनुसतव्यः । જે જેવા હોય, તેને તેવા પ્રકારની ભાષા વડે બેલાવતાં માણસ કામ કરે તેથી તેમને તેવા જ પ્રકારની ભાષાવડે બોલાવે, પણ એ ન્યાય કાણાને કાણા કહેવા વગેરેમાં અનુસરવે નહીં એટલે કાણાને કાણું કહી બેલાવ નહીં. આદિ શબ્દથી કુષ્ટીને કુછી, લંગડાને લંગડે અને ચારને ચેર વગેરે સમજવું. તે વિષે આગમમાં આ પ્રમાણે કહેલું છે–
"तहेव काणं काणं ति पंडगं पंडगं ति वा ।
वाहि वा रोगि ति तेणं चोरं ति ना वए ति" ॥ १ ॥ કાણને કારણે, વ્યાધિવાળાને વ્યાધિવાળ, રોગીને રેગી, અને ચારને ચાર–એમ બેલવું નહીં. તેમ સંદેહવાળા કાર્યમાં પણ એમ જ ન્યાય છે– તેથી એ પ્રકારની અવધારિણું ભાષા બેલવી નહીં. મુનિએ તે વર્તમાન યુગ એમ બેલિવું જોઈએ. તેને માટે કહ્યું છે, કે
ઝાડ વિસામો, વાસ દૂર અંતરાવાળા
तम्हा साहूंण वट्टमाणजोगेण ववहारो ति ॥ १ ॥" આયુષ્યને વિશ્વાસ નથી અને કાર્ય કરવામાં ઘણા અંતરાય રહેલા છે, તેથી સાધુને વર્તમાન યુગવડે બોલવાને વ્યવહાર છે '' ૧ ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org