Book Title: Atmprabodh
Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 403
________________ ग्रन्थकार प्रशस्ति [ ગ્રંથકર્તાની ગુરુપરંપરા ] - " श्रीमद्वीर जिनेन्द्र तीर्थतिलकः सद्भूतसंपन्निधिः, संजज्ञे सुगुरुः सुधर्मगणभृत्तस्यान्वये सर्वतः । पूर्ण चान्द्रकुलेऽभवत्सुविहिते पक्षे सदाचारवान् , सेव्यः शोभनधीमतां सुमतिमानुद्योतनः सू रिराट् ॥ १ ॥" “શ્રી વીરજિનેશ્વરના તીર્થમાં તિલકરૂપ અને સત્ય સંપત્તિઓના નિધાનરૂપ ગુરુ શ્રી સુધર્માસ્વામી થયા હતા તેના વંશમાં સર્વ પ્રકારે પૂર્ણ એવા ચંદ્રકુળમાં વિધિપક્ષમાં ઉત્તમ આચારવાળા અને સારી બુદ્ધિવાળા વિદ્વાનને સેવવા યોગ્ય એવા ઉદ્યોતનસૂરિરાજ થયા.” ૧ " आसीत्तत्पदपंकजैकमधुकृत् श्रीवर्द्धमानाभिधः, सूरिस्तस्य जिनेश्वराख्यगणभृद् जातो विनेयोत्तमः । यः प्रापच्छिंवर्सिद्धिपंक्तिशरेदि श्रीपत्तने वादिनो, जित्वा सद् विरुदं कृती खरतरेत्याख्यं नृपादेर्मुखात् ॥ २ ॥" શ્રી ઉઘાતનસૂરિના ચરણકમળમાં ભ્રમરરૂપ શ્રી વર્ધમાન નામે તેમના શિષ્ય થયા હતા, તે શ્રી વર્ધમાનસૂરિના ઉત્તમ શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ ગણધર થયા હતા. તે જિનેશ્વરસૂરિએ વિક્રમ સંવત ૧૦૮૦ ના વર્ષમાં શ્રી જબલપુરમાં વાદીઓને જીતી ત્યાંના રાજા વગેરેના મુખથી ખરતર એવી પદવી પ્રાપ્ત કરી હતી.” तच्छिष्यो जिनचन्द्रसू रिंगणभृद् जज्ञे गुणाभोनिधिः, संविज्ञोऽभयदेवसू रिमुमिपस्तस्यानुजोऽभूत्ततः । येनोत्तुंगनवांगवृत्तिरचनां कृत्वार्हतः शासने, साहाय्यं विदधे महच्छ्रतपरिज्ञानार्थिनां धीमताम् ॥ ३ ॥ તે શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય ગુણોના સમહરૂપ શ્રી જિનચંદ્રસૂરિ ગણ ધર થયા, તેમના શિષ્ય સંવેગી અભયદેવસૂરિ થયા, તેમણે શ્રી જિનશાસનને વિષે મોટા સિદ્ધાંતોના અને જાણવાનો અથ એવા બુદ્ધિમાન પુરુષોને સહાય કરવા નવ (શ્રી સ્થાનાંગસૂત્રથી વિષાસૂત્ર સુધીના) અંગો ઉપર ટીકા રચી હતી.” ૩ ૧. અહિં “સુવિહિતે પક્ષે એનો અર્થ ચંદ્રપક્ષે ઉજજવલ પક્ષ પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408