________________
૩૮૨
શ્રી આત્મપ્રબંધ અનંતવીયપણું છે. તેથી લોકવર્તી અનંત પદાર્થોનું સમકાલે શાન તેમને સંભવે છે. વળી તે સિદ્ધ ભગવંતને અનંતસુખપણું કહેવાય છે, તે વેદનીય કર્મના વિનાશથી ઉત્પન્ન થયું એવું અવ્યાબાધ સ્વરૂપ અથવા સમ્યકત્વ સ્વરૂપ સમજવું.
આ પ્રમાણે શ્રી સિદ્ધ ભગવાનના ગુણાનું વર્ણન કરવામાં આવે છે. તેમના સકળ મંગળમય પરમાત્મ સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે
" इत्थं स्वरूपं परमात्मरूपं, निधाय चित्ते निरवद्यवृत्तः ।
सद् ध्यानरंगात्कृतशुद्धिसंगा, भजन्तु सिद्धिं सुधियः समृद्धिम् ॥ १॥"
એ પ્રકારે નિર્દોષ વૃત્તિથી ચિત્તની અંદર શ્રી પરમાત્માનું સ્વરૂપ ધારણ કરી શુભ દયાનના સંગથી જેણે ભાવશુદ્ધિ પ્રાપ્ત કરેલી છે એવા સદબુદ્ધિવાળા જન સિદ્ધિરૂપી સમૃદ્ધિને ભજો.” ૧
" भगवत्समयोक्तीना-मनुसारेणैष वर्णितोऽस्ति मया ।
પરમારHવવિવાદ સુદ aપરોવો || ૨ ! “શ્રી જિનરાજના આગમના વચનોને અનુસાર આ શુદ્ધ પરમાત્મતત્વનો વિચાર (સ્વરૂપ) મેં પોતાના અને ૫ર (ભવ્યજી)ના બેધને માટે વર્ણન કરેલ છે. ૨
શ્રી જિનભક્તિસૂરિના ચરણકમળનાં આરાધનમાં ભ્રમરતુલ્ય એવા શ્રી જિનલાભસૂ રિએ પ્રકાશિત કરેલા આ આત્મપ્રબોધ ગ્રંથને વિષે પરમાત્મસ્વરૂપ વર્ણન નામે ચોથે પ્રકાશ સંપૂર્ણ થયો.
આત્મબંધની દુલભતા " नरेन्द्रदेवेन्द्रसुखानि सर्वाण्यपि प्रकामं सुलभानि लोके ।
__परं चिदानंदपदैकहेतुः सुदुर्लभस्ताविक आत्मबोधः ॥ १ ॥" આ લોકને વિષે ચક્રવર્તી અને ઈંદ્ર વગેરેના સર્વ સુખ પ્રાપ્ત થવા સુલભ છે, પરંતુ ચિદાનંદ-જ્ઞાનાનંદ પદ (મોક્ષપદ)ના હેતુરૂપ એ તાત્વિક– પારમાર્થિક આત્મબંધ થવે અત્યંત દુર્લભ છે.” ૧
"ततो निरस्याखिलदुष्टकर्म-व्रजं सुधीभिः सततं स्वधर्मः ।
સમપ્રસાંસારિતુવરોધ સમની: શુચિરામોધા | ૨ ” તેથી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોએ સવ દુષ્ટ કર્મના સમૂહનો નાશ કરી સંસારના સર્વ દુઃખાને રોકનાર એવા આત્મિક ધમરૂપ પવિત્ર આત્મબંધને સંપાદન કર.” ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org