________________
તૃતીય પ્રકાશ
૩૩૫ બીજી પચવીસ નસે શ્લેમને કરનારી છે. પચીશ પિત્તને ધારણ કરનારી છે અને દશ શુક નામની સાતમી ધાતુને ધારણ કરનારી છે. આ પ્રકારે નાભિથી ઉત્પન્ન થયેલ સાતસો નસે પુરુષના શરીરે હોય છે, તેનાથી સ્ત્રીઓને વીશ ઓછી હોય છે અને નપુંસકને વિશ ઓછી હોય છે.
વળી આ શરીરમાં નવસે હાડબંધનની નાડીઓ છે, તેમાં ચાર રસને વહન કરનારી ધમની નાડીઓ છે. તથા મંછના કેશ વિના નવાણું લાખ રામકૂપ છે અને મુંછ સહિત ગણતાં સાડા ત્રણ કોટી રામરાજી થાય છે. તેમાં દાટી, મુછ અને કૂચના કેશને શિરે રુહ કહેવામાં આવે છે. મુખમાં જે માંસના ખંડરૂપે જિલ્લા રહેલી છે તે પોતાના દીઈ અંગુલના પ્રમાણે સાત આંગલ પ્રમાણુ હોય છે અને તેનો તેલ મગધ દેશમાં પ્રસિદ્ધ એવા ચાર પલના માપે ચાર પલને છે. ચક્ષને બે માંસના ગોળા તોલમાં બે પલ છે. મસ્તક હાડના ખંડરૂપ ચાર કપાલે કરી નિષ્પન્ન થાય છે. ગ્રીવાનું પ્રમાણ ચાર અંગુલનું છે. મુખમાં અસ્થિના ખંડરૂપ દાંત પ્રાયઃ કરીને બત્રીશ હોય છે અને હૃદયની અંતવતી એવો માંસને ખંડ સાડાત્રણ પળનો છે અને વક્ષસ્થળના અંતરને ગૂઢ ભાગ કે જે કલેજાના નામથી ઓળખાય છે તે પચાસ પલનું હોય છે.
વળી શરીરમાં મૂત્ર અને રુધિર દરેક આઢક પ્રમાણ છે અને તે સર્વકાલે અવસ્થિત હોય છે. ચરબીનું પ્રમાણ અર્ધા આઢકનું છે. મસ્તકનું ભેજું એક પ્રસ્થ પ્રમાણ છે. અને પુરુષને છ પ્રસ્થ પ્રમાણનું હોય છે. પિત્ત અને શ્લેમ પ્રત્યેક એક એક કુડવ પ્રમાણ અને શુક અધ કડવ પ્રમાણ સર્વદા અવસ્થિત છે.
આ આઢક તથા પ્રસ્થ વગેરેનું માપ બાલક, કુમાર અને તરુણ વગેરેનું તોલસો સ” ઇત્યાદિ કર્મ કરીને પોતપોતાના હાથને આશ્રીને જાણવું તેને માટે કહ્યું છે, કે
"दोअसइओ पसई, दोपसइओ सेइआ, चत्तारिसेइआओ कुलओ, चत्तारि कुलअओ पच्छो, વત્તાપજી કાઢ, સુરારિ વઢશો હોળો” ઇત્યાદિ
ધાન્યથી ભરેલે અવાભુખ કરેલો હાથ “અસ્તી' કહેવાય છે. આગલા સૂત્ર પ્રમાણે તેને અર્થ જાણો. એટલે બે મૂંઢા હાથને એક પસી થાય, બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org