Book Title: Atmprabodh
Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
૩૫૮
શ્રી આત્મપ્રબંધ પૂજનાદિકના અધિકાર છે તેથી સ્થાપનાનું અને પૂજાનું પ્રાચીનપણું સિદ્ધ જ થાય છે. જો તેમાં અધમપણું હોય તો આગમને વિષે કહેલા હિત, સુખ અને મેક્ષાદિકના ફલની પ્રાપ્તિમાં વિરોધ આવે.
તેમ વળી તિયચ, નરકગતિ આદિ નઠારાં ફળ અધમનાં કહેલાં છે. જે પીંપળાને સચિત્ત જલ સિંચન કરવું, તે પ્રત્યક્ષ જૈનધર્મની શ્રદ્ધાની વિરુદ્ધ હોવાથી તે સાક્ષાત્ મિથ્યાત્વીઓનું જ કાર્ય છે એ પ્રસિદ્ધ છે. કારણકે – સમ્યકૂવીઓને અન્ય દેવને વંદનાદિક કરવામાં રાજાભિયોગ આદિ આગારને વજીને બીજે સવ સ્થલે તેને સર્વથા પરિહાર કરવાને આગમમાં કહેલ છે. તેથી ઉત્સગ માગથી અન્યદેવને વંદનાદિ કરવામાં સમ્યક્ત્વને અવશ્ય નાશ थाय छे.
ઉપર કહેલા અર્થને પ્રતિપાદન કરનાર શ્રી શાતાધર્મકથા સૂત્રના કેટલાક વચને આ પ્રમાણે છે
'तएणं सा दोवइ रायवरकष्णगा व्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धपावेसाई मंगलाई वत्थाई पवरपरिहिया मजणघराओ पडि निक्खमइ पडि निक्खमित्ता जेणेव जिणहरे तेणेव उवागच्छड उवागच्छइत्ता जिणहरं अणुपविस्सइ आलोए पणामं करेइ लोमहत्यय परामुसइ एवं जहा मरिआभे जिणपडिमाओ अच्चेइ तहेव भणिअव्वं जाव धूवं डहइ वाम जाणुं अच्चेइ दाहिणजाणुं धरणीतलंसि निहट्ट तिक्खुत्तो मुद्धानं धरणीतलंसि निअंसेइ ईसिं पच्चुन्नमइ करयल जाव कट्ट एवं वयासी नमुत्थु णं अरहंताणं जाव संपत्ताणं वंदइ नमंसह जिणहराओ पडिनिक्खमइ त्ति ॥
વલી રાયપણી સૂત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે,
'तए णं से सूरिआमे देवे पोत्थयरयणं गिण्हइ गिण्हइत्ता पोत्थयरयणं वाएइ वाएइत्ता धम्मियं ववसायं पडिगिण्हइ पडिगिण्हइत्ता पोत्थयरयणं पडिनिक्खमइ पडिनिक्खभित्ता सिंहासणाओ अब्भुढेइ अन्भुट्टेइत्ता ववसायसभाओ पुरित्थमल्लदारेणं पडि निक्खमइ पडिनिक्खमित्ता जेणेव गंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छइत्ता गंदा पुक्खरिणीए पुरथिमल्लेणं दारेणं तिसोपाण पडिरूवेणं पच्चोरुहइ पच्चोरुहइत्ता तत्थ हत्थपादं पक्खालेइ पक्खालेइत्ता आयते चोक्खे परमसुइभूए एग सेयं महरययामहं विमलसलिलं पुण्णं मत्तगयमुहागिइसमाणं भिंगारं पगिण्हंति पगिण्हइत्ता जाई तत्थ उप्पलाई जाव सयपत्ताई सहसपत्ताई ताई गिण्हति गिण्हतित्ता ૧ દ્રૌપદી-કુપદ રાજાની પુત્રી પાંડવોની પત્નીએ જિનપ્રતિમાની પૂજા કેવા પ્રકારથી કરી તેનો અધિકાર છે. ૨ સૂર્યાભદેવે દેવલોકમાં જિનપ્રતિમાની કેવા કેવા દ્રવ્ય અને ભાવમય પ્રકારોવડે પૂજા કરી તેને અધિકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408