________________
૨૫૫
દ્વિતીય પ્રકાશ ગ્રહણ કર્યો. તે પછી ગુરૂને વંદના કરી તેઓ પિતાને ઘેર આવ્યા, મધ્યાહ્નકાલે ભજન કરી બન્ને ભાઈ વેપાર-ધંધા માટે દુકાને ગયા.
જ્યારે બે ઘડી દિવસ બાકી રહ્યા ત્યારે તેઓ ઘેર આવ્યા. અને તેમણે માતાની પાસે ભેજન માંગ્યું. ત્યારે માતાએ કહ્યું, “અત્યારે કાંઈ ભેજન તૈયાર નથી. રાત્રે થશે. તેથી ચાર ઘડી સુધી ખમ” માતાના આવા વચન સાંભળી હંસ અને કેશવ બેલ્યા, “માતા તમે જે કહ્યું તે સત્ય છે પણ અમોએ રાત્રિભેજનનો ત્યાગ કરેલ છે. માટે જ અમોને ભેજન કરાવવું હોય તે હમણું જ આપે.” તેમના આ વચનો ઘરમાં છાનાં રહેલા યશોધને સાંભળ્યા. તત્કાલ તેના મનમાં ક્રોધ ઉત્પન્ન થઈ આવ્યો. તેણે મનમાં આ પ્રમાણે ચિતવ્યું–“અરે કઈ પૂતે જરૂર મારા પુત્રોને ઠગ્યા લાગે છે નહિ તે કુલકમથી આવેલા રાત્રિભેજનને ત્યાગ શા માટે કરે? હવે હું તેમને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખી તેમના રાત્રિ ભજનના ત્યાગના કદાગ્રહને ત્યજાવી દઉં તો જ ઠીક.” આ પ્રમાણે ચિતવી તે જ વખતે કાંઈ ભેજન આપવા થાળ ગ્રહણ કરવાને ગર્ભગૃહમાં આવેલી પિતાની સ્ત્રી રંભાને તેણે ગુપ્ત રીતે આ પ્રમાણે કહ્યું –“તારે મારી આજ્ઞા સિવાય પુત્રોને ભેજન આપવું નહિ.” પતિની આવી આજ્ઞા થતા તેણે ઘરમાંથી પાછી આવીને આ પ્રમાણે પુત્રોને કહ્યું “પુત્રો, હાલ ઘરમાં કાંઇ પણ પક્વાન્ન વિગેરે ખાવાનું નથી. માટે રાત્રે તમારે પિતાની સાથે ભેજન કરવું” નીતિમાં કહ્યું. છે કે, “જેઓ પિતાના માર્ગને અનુસરે તે જ પુત્રી કહેવાય છે.”
આ વખતે તે બન્ને પુત્રોએ જરા હાસ્ય કરીને કહ્યું-“માતા, જે સત્યુત્ર હોય તે પિતાને સન્માગ થાય છે. પણ કૂવામાં પડતા પિતાની પછવાડે શું ગમન કરાય?–“પુત્રોના આવા વચન સાંભળી માતાએ કહ્યું કે “તમને જે રૂચે તે કરે. પણ આ વખતે તે તમને ભજન નહિ મળે. “માતાના આવા વચન સાંભળી તેઓ બન્ને મૌન ધરીને રહ્યા. પછી તેઓ ઘરની બહાર ચાલ્યા ગયા. તે પછી તેના મિથ્યાદષ્ટિ પિતાએ અતિ કીધાતુર થઈ રંભાને આ પ્રમાણે કહ્યું – “તારે એ પુત્રોને રાત્રિને વિષે જ ભેજન આપવું. દિવસે કદિ પણ આપવું નહિ. પતિની આશા રંભાએ સ્વીકારી. જ્યારે રાત્રિ પડી ત્યારે બન્ને ઘરે આવ્યા. તે વખતે માતાએ તેમને ભજન કરવાનું કહ્યું પણ તે બન્ને પૈવાળા પુત્રોએ ભજન કરવાની ના કહી. બીજે દિવસે તેમને મૂર્ખ પિતાએ તે સરલ ચિત્તવાળા બન્ને પુત્રીને કય-વિક્રયના મેટા વ્યાપારમાં જેડી દીધા. તે વેપારમાં આખો દિવસ તેમનો વ્યતીત થઇ ગયે. તથાપિ એ વ્યાપારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org