________________
પ્રથમ પ્રકાશ કારણ કે, તે શ્લોકથી પ્રસન્ન થયેલા રાજાએ મનમાં ચિતવ્યું કે, “મેં આ ભિક્ષુક કવિને મારું પૂર્વ દિશાનું રાજ્ય આપી દીધું.” તે પછી આચાર્ય પુનઃ સન્મુખ આવી નીચે પ્રમાણે બ્લેક બેલ્યા
“યં ધનુર્વિદ્યા, માતા જીજ્ઞતા કુતઃ |
___ मार्गणौधः समभ्येति, गुणो याति दिगंतरम्" ।। २ ।। હે રાજા ! કોઈ અપૂર્વ ધનુર્વિદ્યા તમે કયાંથી શીખ્યા કે જેથી તમારી આગળ માગણ–બાણેના સમૂહ આવે છે અને ગુણ (પછી બીજી દિશામાં જાય છે. એટલે કહેવાનો આશય એવો છે કે, ધનુર્વિદ્યા જાણનાર પુરૂષ માગણ બાણના સમૂહને બીજા તરફ ફેકે છે, અને ગુણ (પણ9) ઉંચી ચડે છે. પરંતુ તમારે તે બાણે તમારી પાસે આવે છે, અને પણછ બીજી દિશામાં જાય છે. આ વિરોધનો પરિહાર એવી રીતે છે કે, હે રાજા, તમારી આગળ માગણયાચક લોકોના સમૂહ આવે છે અને તેથી તમારા ગુણ બીજી દિશાઓમાં ફેલાય છે.–(૧)
આ શ્લોક સાંભળી રાજા વિક્રમ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેઠા એટલે દક્ષિણ દિશાનું રાજ્ય તેને આપી દીધું. તે વખતે સિદ્ધસેન આચાર્ય નીચે પ્રમાણે ત્રીજો લોક બોલ્યા
" सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे
f: f gવિતા 13, ન શાંત માતા || રૂ ” હે રાજા, તમારા મુખમાં સરસ્વતી રહેલ છે અને તમારા કરકમળમાં લક્ષ્મી રહે છે. તે પછી કીર્તિ શા માટે કોપ પામી છે કે જે રીસાઇને દેશાંતરમાં ચાલી ગઈ છે.” (૩)
આ કલેક સાંભળી રાજા વિકમ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા ત્યારે સિદ્ધસેનાચાય તેની સન્મુખ થઈ નીચેનો ચોથે લોક બોલ્યા
"सर्वदा सर्वदो सीति, मिथ्या संस्तूयसे बुधैः ।।
नाग्यो लेभिरे पृष्ठं, न वक्षः परयोषितः” ॥१॥ હે રાજા ! તું હંમેશા સર્વદા–સવ વસ્તુઓને આપનાર છે, એમ વિદ્વાનો તારી સ્તુતિ કરે છે, તે મિથ્યા છે, કારણ કે તારા શત્રુઓને તેં પીઠ આપી નથી અને પરસ્ત્રીઓને છાતી આપી નથી. અર્થાત જે સર્વ વસ્તુને દાતા હોય
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org