________________
૪૩
પ્રથમ પ્રકાશ
લાકાએ સ્પર્શે લુ', ધનથી હણાએલુ', અને કીડાએએ દૂષિત કરેલું' એવુ' પુષ્પ, પત્ર અને ફળ જિનેશ્વરની પ્રીતિની માટે ભક્તોએ ત્યજી દેવું. (૩)
ઉપર કહેલા દૂષિત પુષ્પા વડે પ્રભુની પૂજા કરવાથી માણસ નીચપણાને પામે છે, તેને માટે કહ્યું છે કે,
46
'पूजां कुर्वनंगलमैर्धरामा पति तैः पुनः । यः कारोत्यर्चनं पुष्पै रुच्छिष्टः सोऽभिजायते
'' 112 11
અંગ ઉપર લાગેલા અને પૃથ્વીપર પડી ગયેલા પુષ્પાથી જે પુરૂષ પૂજા કરે છે, તે પુરૂષ ઉચ્છિષ્ટ થઈ જાય છે. એટલે નીચ–પણાને પામે છે, (૧)
એ કારણ માટે ઉપર કહેલા દેાથી વિત એવા પુષ્પા વડે જિનપૂજા કરવી તેવા ઉત્તમ પ્રકારના પુષ્પાની પૂજાના પ્રભાવથી ભવ્ય પ્રાણીના ઘરને વિષે ધનસારની પેઠે સવ` સુખવાળી સમૃદ્ધિની વૃદ્ધિ વગેરે પ્રગટ થાય છે, અને દારિદ્ર, શાક, અને સંતાપ આદિ પાપના ઉદય દૂર થઈ જાય છે. આ પ્રમાણે આ લાકમાં ફળ મળે છે અને પરલેાકમાં દેવલાકના તથા મેાક્ષના સુખની પ્રાપ્તિ થાય છે.
પુષ્પપૂજા વિષે ધનસારની કથા.
કુસુમપુર નામન નગરને વિષે ધનસાર શેઠ રહેતા હતા. તે હંમેશા ત્રિકાલ જિનપૂજા વગેરે કાર્યો કરવામાં તત્પર રહેતા હતા. એક વખતે અધરાત્રે તે ધનસાર શેડના મનમાં આ પ્રમાણે વિચાર થયા—“ મેં પૂર્વભવે સારા કામ કરેલા હશે, તેથી આ ભવમાં તે શુભ કર્મોના બળથી મને આ વૃદ્ધિ પામતી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે ' જો આ ભવને વિષે કાંઇ શુભ કાર્યની ક્રિયાનુ` સેવન કરૂ' તેા હું પાછે આગામી ભવે સમૃદ્ધિના સુખને પ્રાપ્ત કરનારે ઈશ વળી જે આ સમૃદ્ધિ દેખાય છે, તે પણ હાથીના કણની જેમ ચ‘ચળ છે, માટે આ પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સફળ કરવાને અને પરલેાકમાં સુખ પામવાને અર્થ હુ' એક જિનપ્રાસાદ કરાવીશ, કારણકે, શાસ્ત્રને વિષે શ્રી જિનપ્રાસાદ કરાવવાનું મહાફળ કહેલું છે. અને તેથી માટા પુણ્યની પ્રાપ્તિ દર્શાવી છે તેથી પ્રથમ એ જ કાય કરી મને પ્રાપ્ત થયેલ આ મનુષ્યભવ વગેરેની સ સામગ્રી મારે સફળ કરવી ઉચિત છે’
આ પ્રમાણે ચિંતવન કરતા ધનસાર શેઠને બાકીની સ` રાત્રિ વ્યતિક્રાંત થઈ ગઇ, જ્યારે પ્રભાત સમય થયા એટલે તે ધનસારે ન્યાયથી ઉપાર્જન કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org