________________
શ્રી આત્મપ્રોધ
આ સસારમાં ધન્ય છૅ, ધના ઉપદેશકાએ એ ધમને ઉત્તમ કહેલા છે. જે લેાકેા એ ધમને દૂષિત કહે છે, તેમનુ વચન વૃથા છે.” ૧–૨
૭.
વળી કહ્યુ છે કે,
46
ग्रीष्मत दुर्बलाः सत्वास्तृषार्त्ता वापिकादिषु । समागत्य जलं पीत्वा भवंति सुखिनो यतः
“ ગ્રીષ્મ ઋતુને વિષે દુબ ળ પ્રાણીઓ, તૃષાથી પીડિત થઈ વાવ અથવા કૂવા વગેરેમાં આવીને જલપાન કરી સુખી થાય છે.”
“ अतोहमपि च प्रातर्वापीमेकां महत्तराम् । कारयिष्यामि तस्मान्मे सर्वदा पुण्यसंभवः
11 8 11
* એથી હુ· પણ પ્રાતઃકાળે એક મોટી વાવ કરાવીશ, તેથી મને સદા પુણ્ય થવાના સ‘ભવ છે.’’ (૪)
આ પ્રમાણે મનમાં ચિતવતા તેણે બાકીની સ રાત્રિ પસાર કરી. પ્રાતઃકાલે પારણુ` કરી શ્રેણિક રાજાના હુકમ લઈ તે વૈભારગિરિ પર્વતને વિષે આવ્યા અને ત્યાં આવીને તેણે એક મેટી વાવ કરાવી. તે વાર્ષિકાની ચારે દિશાએ અનેક પ્રકારના વૃક્ષેાથી સુોભિત અને દાનશાળા, મક્કમ'ડપ તથા દેવકુલ પ્રમુખથી મડિત એવા વન કરાવ્યા. મિથ્યાત્વીના પરિચયથી આ પ્રમાણે તેણે પેાતાના ધર્મના ત્યાગ કરી દીધા, અનુક્રમે પ્રબળ કર્મના ઉદય થવાથી તેનામાં મેાટા સાળ રોગ ઉત્પન્ન થયા, તે સેાળ રાગના નામ આ પ્રમાણે છે : (૧) કાસ (૨) શ્વાસ, (૩) જ્વર, (૪) દાહ્, (૫) કુક્ષિમાં શૂળ, (૬) ભગંદર, (૭) હરસ, (૮) અણુ, (૯) દૃષ્ટિરાગ, (૧૦) પૃષ્ટશૂળ, (૧૧) અરૂચિ, (૧૨) ખુજલી, (૧૩) લેાદર, (૧૪) માથાની પીડા, (૧૫) કણ વેદના, અને (૧૬) કાઢ. આ સાળ રેગા તેને ભારે પીડા કરવા લાગ્યા. આ રેગેાથી જેનુ શરીર પીડિત થયેલુ છે, એવા તે શેઠ અતિશય વેદના ભાગવી મૃત્યુ પામી ગયા. મરણ વખતે તેનું ધ્યાન તેની વાવ ઉપર હતું, તેથી તે મરણ પામીને તે જ વાવમાં ગજ દેડકાપણે ઉત્પન્ન થયા. તે વાવ જોઈ ને તે વાવ પેાતાની કરાવેલી છે, એમ થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઇ આવ્યું. તે જ્ઞાન ઉત્પન્ન થવાથી તેના જાણવામાં આવ્યુ` કે, જૈનધમની વિરાધના કરવાથી આ ફળ પ્રાપ્ત થયું છે, તેથી તેના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થઇ આવ્યેા. આથી તે દેડકા વિચાર કરવા લાગ્યા કે, “ આજથી હવે મારે નિર'તર છટ્ઠ તપ કરવા. પારણાને દિવસે વાવના
Jain Education International
}} || ૨ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org