________________
પ્રથમ પ્રકાશ
૪૭
હતી. તે ઊંટડીને અતિ માર પડતા જોઇ તેનુ' હૃદય દયાથી આ છે, એવા દેવસેન શેઠે મૂલ્ય આપીને તે ઊંટડી ખરીદી લીધી અને પેાતાને ઘેર રાખી.
એક વખતે ધમ ધેાપ આચાય તે નગરને વિષે પધાર્યાં. તે ખબર સાંભળી ઘણા ભવ્ય જવા તેમને વદન કરવાને ગયા, તેમની સાથે દેવસેન શેઠ પણ ગયા હતા. તે વખતે તે ગુરુએ તેમને નીચે પ્રમાણે ધમ્મપદેશ આપ્યા. धर्मो जगतः सारः सर्वसुखानां प्रधानहेतुत्वात् । तस्योत्पत्तिर्मनुजात्सारं तेनैव मानुष्यम् ।। १ ।।
66
अपि लभ्यते सुराज्यं लभ्यते पुरवराणि रम्याणि । नहि लभ्यते विशुद्धः सर्वज्ञोक्ती महाधर्मः ॥ २ ॥
न धम्मजं परमत्थि कञ्जं, न पाणि हिंसा परमं अकजं । नयेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो || રૢ ||
,,
“ સર્વ સુખાનુ મુખ્ય હેતુ હાવાથી ધર્મ આ જગતમાં સારરૂપ છે. તે ધર્માંની ઉત્પત્તિ મનુષ્યથી થાય છે, તેથી મનુષ્યપણુ' જ તેમાં સારરૂપ છે. કદિ સારુ રાજ્ય પ્રાપ્ત થાય અને મનેાહર નગરે મેળવી શકાય પણ શુદ્ધ એવા સજ્ઞ કથિત ધમ મેળવી શકાતા નથી. ધર્મ કાના જેવું બીજુ ઉત્કૃષ્ટ કા નથી. હિંસાના જેવું બીજું ઉત્કૃષ્ટ અકાય નથી, પ્રેમરાગના જેવા બીજો ઉત્કૃષ્ટ મધ નથી અને બાધિલાભના જેવા બીજો ઉત્કૃષ્ટ લાભ નથી.” ૧–૨–૩,
66
આ પ્રમાણે ધધાષ ગુરુના ઉપદેશ સાંભળ્યા પછી દેવસેન શેઠે ગુરુને આ પ્રમાણે પૂછ્યું, “ સ્વામી કાઈ એક ઊંટડી છે, તે મારા ઘર સિવાય બીજે કાઈ ઠેકાણે રહેતી નથી, તેનું શુ કારણ હશે ? ” ગુરુ મહારાજે કહ્યુ', ભદ્ર, એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી. એક દિવસે તેણીએ શ્રી જિનેશ્વરની આગળ દીવા કરી તે દીવા વડે પેાતાના ઘરના કામ કર્યાં. તેમજ પ્રભુ આગળ કરેલા ધૂપના અંગારા વડે ઘરના ચૂલો સળગાવ્યા હતા. તે પાપને તેણીએ આલાળ્યું નહીં, અને કાળે કરી મૃત્યુ પામી ગઈ. તે કમના યેાગે તે અહિં ઊંટડી થઈને અવતરી છે. પૂર્વ ભવના સ્નેહથી તે તારા ઘરને છોડતી નથી.
આ વાર્તા સાંભળી દેવસેન શેઠ વગેરે ભવ્ય લાકા દેવ સંબધી વસ્તુના એવા ઉપયાગનુ* ફુલ જાણી તેને યાગ કરવાને ઉજમાળ થયા, અને તે ગુરુ મહારાજને નમી પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org