________________
શ્રી આત્મપ્રબંધ અહીં તેવી જ રીતની ભાવશુદ્ધિ તે મુખ્ય કારણ સમજવું. એવી રીતે આઠ પ્રકારની પૂજા કહેલી છે. આદિ શબ્દથી સત્તર પ્રકારની અને એકવીસ પ્રકારની પૂજા પણ કહેવાય છે. તે આ પ્રમાણે
" न्हवण विलेवण वच्छजुग, गंघारुणं च पुषफरोहणयं । માઢાળ વનય, પુત્ર પહાના કામમાં ૫ ૨૭ || माल कलावंस घरं, पुष्फ पगरं च. अष्ट मंगल यं ।
ધૂવો નટ્ટ વ તા બળથે ” | ૨૮ છે.
(૧) નિર્મલ જલ વડે સ્નાન, (૨) ચંદનાદિક વડે નવ અંગે નવ તિલક, (૩) વસ્ત્ર યુગલ પહેરાવવા, (૪) વાસ ચૂર્ણને પ્રક્ષેપ, (પ) વિકસ્વર પુષ્પ ચડાવવા, (૬) પ્રભુ કંઠે ગુંથેલ પુષ્પમાળાનું આરોપણ. (૭) પંચવણ પુષ્પ વડે સવ અંગે શભા કરવી–અર્થાત ફૂલની આંગી રચવી, (૮) કપૂર, કૃષ્ણગઢ પ્રમુખ સુગંધી દ્રવ્ય વડે પૂજન કરવું, (૯) ધજા ચડાવવી. (૧૦) છત્ર, મુગટ વગેરે આભૂષણો પહેરાવવા, (૧૧) પુષ્પનું ગૃહ કરવું, (૧૨) પ્રભુની આગળ પાંચવણ પુપોને ઢગલે કરવો, (૧૩) અક્ષત વગેરે અષ્ટમંગલ આલેખવા, (૧૪) સુગંધી ધૂપ ઉખેવો, (૧૫) ગીત-ગાન કરવા, (૧૬) અનેક પ્રકારના નૃત્ય કરવાનાટક કરવા, (૧૭) અને શંખ, નગારા વગેરે વાજિંત્રો વગાડવા એ સત્તર પ્રકારની પૂજા કહેવાય છે.” એકવીશ પ્રકારની પૂજા નીચે પ્રમાણે કહેલી છે–
“farifહમા પૂણા, મેથા રૂાસ નીરવાડ્યું भूसणपुष्फो वासं, धूवं फलदीव तंउलयं ।। २९ ॥ नेवजं पत्त पूगी, वारि सुवच्छं च छत्त चामरय ।
વારિકા નકું. યુરોસ યુઠ્ઠ થી” એ રૂ૦ / (૧) સ્નાન, (૨) ચંદન, (૩) આભૂષણ, (૪) પુષ્પ, (૫) વાસક્ષેપ, (૬) ધૂપ, (૭) ફલ, (૮) દીપક, (૯) અક્ષત, (૧૦) નવેધ, (૧૧) પાન, (૧૨) સોપારી, (૧૩) જલ, (૧૪) વસ્ત્ર, (૧૫) છત્ર, (૧૬) ચામર, (૧૭) વાજિંત્ર, (૧૮) ગીત, (૧૯) નાટક, (૨૦) સ્તુતિ અને (૨૧) ભંડારની વૃદ્ધિ. એ પ્રમાણે એકવીશ પ્રકારની પૂજા કહેવાય છે.
તે સિવાય એક આઠ વગેરે બીજા પૂજાનાં ઘણા ભેદો કહેલા છે તે બીજા શાસ્ત્રીય ગ્રંથોથી જાણી લેવા. એવી રીતે ચૈત્ય વિનયની અંદર આવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org